🙏🙏અનરાધાર વરસતા વરસાદમાં પણ એક કીડી 'કણ' દરમાં 'તાણી' રહી હતી,
એક ચકલી 'ચીં ચીં' કરતી ચાંચમાં દાણા ભરીને ઉડતી 'માળે' પોંહચી રહી હતી,
જીંદગીમાં આપણા માણસોની 'અમુક બાબતો' આ જોતાં સરળતાથી સમજાઈ જાય છે,
ઘરના માણસો વરસાદમાં પણ 'ખુદ સાથે આપણું પેટ ભરવા' દળદળ પલળી જતાં હોય છે.🦚🦚