બહારનું વાતાવરણ ગમ્મે તેવું હોય તો પણ,
એનાથી આપણને, કે આપણા પરિવારને,
ખાસ કંઈ ફર્ક નથી પડતો, બસ આપણે તો
આપણા ઘરનું વાતાવરણ આપણને, અને
આપણા પરિવારના બધા સભ્યોને ગમે,
એવું રાખવામાં આપણું પુરતું ધ્યાન રાખીએ,
કેમકે એમાંજ આપણી,
અને આપણા પરિવારની ભલાઈ છે.
- Shailesh Joshi