વરસાદ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વરસાદ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વરસાદ quote can lift spirits and rekindle determination. વરસાદ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વરસાદ bites

😌🌄🌧️⚡🤷😌
#વ્હાલ , #વરસાદ અને #વિચાર ,
જો સમયસર આવે તો જ કામના !

#_krishna 💞
#_barish 🌧️

નામ એક , કામ એક છતાં ક્યાંક નારાજી તો ક્યાંક છે તારાજી, પ્રભુ લાગે છે નથી થઇ સરખી હરાજી...#વરસાદ

-Divya
@vicharo_ne_vacha

'એ' ન આવે ત્યારે તરસાવ્યા કરે,
અને આવે ત્યારે બસ વરસ્યાં જ કરે...
#વરસાદ

-અદ્રશ્ય

#વરસાદ ની સ્નેહ ભરી લાગણીઓ આ ધરતી સાથે.....

"આવ રે વરસાદ,
ઢેબરિયો વરસાદ,
ઉની ઉની રોટલી ને
કારેલા નું શાક."..
આવું પણ આપણે કહેતા પેલા..ભૂલી ના જવાય એટલે.. યાદ કરાવ્યુ હો.
#વરસાદ ના વધામણા 🌧

તુ આમ આવે અચાનક,
ને ભીંજવી જાય !
સાચે તુ લુચ્યો છે વરસાદ..

#વરસાદ

_____________________________
પહેલા વરસાદનું ઝીલણ અને
પહેલા પ્રેમનુ મિલન અદ્ભુત હોઈ છે.
_____________________________
#Rain
#વરસાદ
#बारिश

વરસાદ વહેલો આવી ગયો છે ત્યારે એક પત્ર લખ્યો છે : ઈન્દ્રદેવને.
-----------------------------------
તા:અગિયાર જૂન વીસવીસ
"હે ઈન્દ્રદેવ તથા વર્ષારાણી G.M કુશળ હશો.
અમારા JSK સમજી જજો.
અમો અત્યારે કેરીઓ ખાઈને કુશળ છીએ
પણ તમે આમ અમને જાણ કર્યા વિના
અણધાર્યા આવી ન જાઓ.
અમે સુકવવા મુકેલા ગોટલાય હજી તો સુકાયા નથી.
તથા અથાણું અને છુંદોય હજી બન્યો નથી.
તમને ખબર નથી,
કે અમો ગોટલીનો મુખવાસ કરવા માટે
કેટલી રેસિપીના પેજ અને ગૃપમા જોડાયા છીએ.
તમારે આવવું જ હોય તો
ભલે આવો
પણ દાડે નહીં
નોકરીમાં હવ રજા મળતી નથી."
- મનીષા પ્રધાન
#વરસાદ #પત્ર