H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

*આપતા આપતા પણ કશું જ ખૂટતું નથી એ ઈશ્વરે સાબિત કર્યું...*
*અને,*
*માંગતા માંગતા પણ ધરાતો નથી એ માણસે સાબિત કર્યું...!!*
#H_R

-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
માણસ પાપકર્મ કરવા માટે કોઈપણ સમયની રાહ જોતો નથી, પરંતુ પુણ્યકર્મ કરવા માટે તિથિ અને તહેવારની રાહ જોવે છે!
#H_R

-E₹.H_₹

🌹'તમે' તમારા થી ખોવાઈ જાઓ ત્યારે, 'તમને' શોધવામાં 'તમારી' જે મદદ કરે એ મિત્ર!🌹🌹
#H_R

#આજ_નો_સુવિચાર
'તમે' તમારા થી ખોવાઈ જાઓ ત્યારે, 'તમને' શોધવામાં 'તમારી' જે મદદ કરે એ મિત્ર!
#H_R
-E₹.H_₹

👇Save Your Friend's Status👇
#H_R

👇Save Your Friend's Status👇
#H_R

#આજ_નો_સુવિચાર
દરેક સંબંધ ને "નામ" આપવાની જગ્યાએ ક્યારેક "માન" આપો ટકશે પણ અને ગમશે પણ. મગજને ખૂબ ભણાવવું; પણ દિલને હંમેશાં અભણ જ રાખવું, જેથી તે ભાવનાઓને સમજવામાં હિસાબ કિતાબ ન કરે.
#H_R
-E₹.H_₹