The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
khushi Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful khushi quote can lift spirits and rekindle determination. khushi Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
• એક પત્ર વરસાદને સરનામે • આખરે તું હવેથી થોડાક મહિનાઓ અમારી સાથે વિતાવિસ. પણ, સાથે સાથે અહીંયા ગરીબોનું પણ થોડુંક તું ધ્યાન રાખજે. કેમ કે, અહીં બધાને પાક્કા ચણતર નથી તો આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખીને વરસવા દેવ અંશની વિનંતી. આ બધાં મુદ્દાઓ તને સમજાવ્યાં બાદ હંમેશાની જેમ ખુલ્લાં હ્રદયે તને આવકારતો માત્ર ને માત્ર દેવાંશ. 😀 આ પત્રનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. 😄👐 #dewansh #aboutrain #ahmedabadrain #nature #letter #alettertorain #patra #vichar #jalsa #khushi #dairy #creative #kavi #poetrycommunity #lettercommunity #poetryofinstagram #lettersofinstagram #poetsofinstagram #poet #letterlover #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
કવિતા :- આંસુનો સોદો કરવા આ કવિતામાં હું કહું છું કે, જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે તમે સાથ દેવા જાવ તો ભલે જાવ પણ કદાચ ત્યારે દુઃખ ઓછું હશે ને બીજા દિવસે દુઃખ વધી પણ શકે અને જો તમે એ સોદો કરવા જતાં જ હોવ તો રોકડિયું હૃદય અને રોકડિયું મન લઈને જાજો એ સિવાય જાશો તો ભાગીદારીમાં ખોટ વર્તાશે અને હા ભાઈ બીજા દિવસે પછી આ સોદામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો તમને જો પોસાય તો જ બીજી વાર જાજો. આ કવિતામાં અમુક શબ્દો અમુક વસ્તુ માટે પ્રયોજવામાં આવ્યાં છે જેવાં કે, આંસુનો સોદો કરવા :- દુઃખમાં ભાગીદાર થવા ચારેય બાજુ મોજા ફરી વળ્યા :- દુઃખમાં નીકળતા આંસુની ધાર નાવિક :- આંખની કીકી બીજો નાવિક :- બીજી આંખની કીકી લ્હેરો થોડીક શાંત પડે :- દુઃખની લાગણીનો ઉમળકો આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે અને જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી અને તમારા બધાનો પ્રતિભાવ આ કવિતા પર આપવા વિનંતી 🙏 #dewansh #dariyo #nadi #river #sea #eye #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
કવિતા :- તું કહીને તો જો દરિયાના સંદર્ભે એક પ્રેમની વાત, અનંતતા ને પેલે પારની વાત, પ્રયત્નની વાત, જંગલ અને કોઈ પણ અજાણી જગ્યાએ પહોંચીને નવા રસ્તા મળવાની વાત કરતી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને કૉમેન્ટ પણ કરવા વિનંતી. 😀 #dewansh #dariyo #jungle #middleofthesea #sea #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
કવિતા :- જલસા કરને ભાઈ ઘણાં સમયથી હું જોઉં છું કે આજકાલ દરેક માણસ બહુ જ વિચાર વિચાર કરે જે કદાચ કોઈ કામનું જ ન હોય અને આવું ઊંધું ઊંધું વિચારીને પોતાની ખુશીઓનો પણ ત્યાગ કરે છે તો બસ એવા લોકો માટે જ લખેલી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. #dewansh #nadi #talav #dariyo #rupiyo #sea #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
#sukun #nind #dreams #khushi #mohobbat #mohobbatein #sona #time #funnymemes #funny
#happy #khushi #khushiyan #yqdidi #yqbaba #internalhappiness #euphoria #life
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser