lifelessons Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

lifelessons Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful lifelessons quote can lift spirits and rekindle determination. lifelessons Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

lifelessons bites

તમે ક્યારેય ધાતુને સુવર્ણમાં રૂપાંતરિત કરતા પ્રવાહી વિશે સાંભળ્યું છે? એ છે “Elixir- ઈલિક્સર”!! તો, બસ આમ જ કવિતા પણ આપણા જીવનમાં કંઇક આવો જ રોલ ધરાવે છે. સાધારણ માણસને સાચી દિશા બતાવી કંઇક અદ્ભુત બનાવી શકે છે આ કવિતાઓ.... 🌺

લેખ વાંચી તમારી મનપસંદ કવિતા ટાંકવાનું ભૂલશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi.../

#articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે ‘તમે આટલું સહન કરો છો’ કે ‘તમારે આટલી તકલીફ છે’, ત્યારે સામાન્ય રીતે રૂટિનમાં રોકાયેલા હોય તેવા લોકોની મનોદશામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ... તેમને આ અનુભૂતિ આપ્યા બાદ, જે-તે વ્યક્તિ કેટલું ગુમાવે છે તે ક્યારેય આપણે વિચારતા નથી... 😒

કોઈને કહીએ કે તેઓ તકલીફમાં છે તો, ત્યારબાદ શું એ સમજવા લેખ વાંચી તમારા વિચારો મને ભૂલ્યા વિના લખી મોકલજો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k.../

#articles #WellnessWednesday #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને? 🤔

વાર્તા વાંચી, આપનાં વિચારો ચોક્કસ જણાવશો. સ્ટાર રેટિંગ આપી પ્રોત્સાહન આપશો તેવી ખાતરી રાખું છું.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સંબંધો છે ત્યાં સુધી ગણતરી હોવાની પણ, જીવનનાં ક્યા તબક્કે શું ઉમેરવું, કે બાદ કરવું કે પછી કોનો છેદ ઉડાડવો એ સતત ધ્યાન રાખ્યા કરવું પડે. થોડી સમજણ, જતું કરવાની વૃત્તિ અને અપેક્ષા વિનાની સહજતા સાથે બધાને સાથે રાખી જીવનનું ગણિત ગણીએ ત્યારે, ખુશીઓનો ગુણાકાર થતો રહે છે! 😇

-

-

-

https://swatisjournal.com/guj-sambhando-nu-ganit-ane-balko/



#article #gujartiarticle #relationships #relationship #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

Ansi Bas La Vida = That's how life works

It's never to late to take command of your own life, every second is the best time to be reborn.
God refuses to help those who refuse to help themselves. Stop waiting for your life to improve no one can do that but you. That's how life works
#dysurti #r /hinduism #englishquote #oneliner #lifelessons #lovequotes #goodthings
#ansibaslavida

Follow for more

Read my thoughts on @YourQuoteApp #yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub

મનુષ્ય કુદરતનું શ્રેષ્ઠત્તમ સર્જન છે એમ માનીએ ત્યારે આપોઆપ જ એ સ્વીકારીએ છીએ કે, તેનામાં પણ ઈશ્વરીય અંશ છે. પ્રકૃતિએ માણસને આ દિવ્યતા આપતા પહેલાં એ સ્ત્રી છે કે પુરુષ એવો કોઈ પક્ષપાત કર્યો નથી કેમકે, વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ તેનાં કાર્યની વહેંચણીનો એક ભાગ માત્ર છે એમ મારું માનવું છે. એટલે કે બીજા સજીવોની માફક જ આપણે પણ કોઈ નિશ્ચિત કામ કરવા માટે જ અહીં છીએ. તો, નૈસર્ગિક કાર્યોની પૂર્તિ માટેનાં સાધનો વચ્ચે કોઈ સ્પર્ધા કે સરખામણી શક્ય છે ખરી? 🤷‍♀️
લેખ વાંચો, રેટિંગ આપો અને આપના વિચારો મને લખશો જરૂર....
... ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/guj-men-and-women-superior-or.../
#relationships #lifelessons #articles #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

आपकी हार भी,जीत हो जाती है...
तब!.....
जब वजह महत्वपूर्ण हो।।
#lifequotes
#lifelessons
#योरकोट_दीदी
#योरकोटबाबा
#योरकोटजिंदगी
#सनातनी_जितेंद्र मन