એકલતા ને જગ્યા જડી ને
ભીડ સાથે દોસ્તી માંડી ,,
અધુરા ને હવે કોઈ ની આદત લાગી
પુરુ કરવાની કોશિશ શરૂ કરી,,
પણ ભીડમાં એકલતા ક્યાંક ખોવાણી ને
પછી પોતાની જાતને ભુલી ,,
અધુરા પુરા કરવાની કોશિશે
જે હતાં એને જ ભુલ્યા ને પુરાં થયાં છતાં રહ્યા અધુરા ,,
એથી જે છે એ બરાબર
નથી એ તો નથી જ સ્વીકારવું.!
..સોનલ રાવલિયા.......✍️✍️✍️