દુશ્મન દેશમાં જ છે...
ગાઝા અને ફિલિસ્તીન માટે છાતી પિટવા વાળા ઓ ને આ આતંકવાદીઓ ક્યારેય દેખાશે નહીં...
દેશદ્રોહીઓ સાથે મળેલી જ્યોતિ મલ્હોત્રા ની ધરપકડ કરવામાં આવી ત્યારે એક પણ હિન્દુ એવું કહેવા નથી મળ્યો કે એની ધરપકડ ખોટી રીતે થઈ છે એ ભોળવાઈ ગઈ છે. દેશદ્રોહી એ દેશદ્રોહી જ હોય.
મહેબૂબા મુફ્તિ નું કહેવું એવું છે કે જેણે કર્યું એને સજા કરો એમના ઘરવાળાનું શું છે? તો બેન કોને પૂછવાનું? એ કહેશો? એવા કેવા યુવકો ભટકી જાય છે તો સીધા બોમ્બ જ ફોડે છે? સીધો ગોળીબાર કરે છે? ક્યાં આવી ટ્રેનીંગ આપવામાં આવે છે?
સવાલ તો પુછાશે જ...
ઉમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા ની તો આખી પેઢી એ આ જ ધંધા કરી ખાધા છે ને દેશમાં રહેલા દુશ્મનો એ દેશનું ખાઈ ખોદવામાં ક્યાય બાકી રાખ્યું નથી. આ ઘટનાઓ પછી સાબિત થઈ ગયું છે કે આ ગદ્દારો ભણેલાં હોય કે અભણ એમને બસ હુર દેખાડો એટલે પૂરું...
કયારેય આ લોકો સ્વીકારશે નહી કે અમારામાં આ ગંદકી ફેલાઈ છે અને એ ગંદકી ફેલાવવામાં કોણ ભાગ ભજવે છે. ગંદકી તો ફેલાઈ જ છે એને કોઈ બેમત નથી.
કોઇએ માથે ઓઢવું નહિ ને સવાલો પૂછવા નહી... દેશને વફાદાર રહી શકો તો બહુ છે ને જય હિન્દ... વંદે માતરમ્... એવુંય લખી શકો તો બહું છે.
તમારે તમારી પોસ્ટ માં જે ગંદકી ફેલાવવી હોય છૂટ છે.
જય શ્રી કૃષ્ણ...