એક ભક્ત ભગવાન ને ફરિયાદ કરે છે....
હે પ્રભુ તું તો સ્વાર્થી નીકળ્યો...
મેં તને કેટલો ગોત્યો...
કેટલી પૂજાઓ કરી....
કેટલાય મંદિરો ફંફોડીયા.....
કેટલાય તીરથો કર્યા....
કેટલાય દાન કર્યા....
કદાચ.....
તું મને મળી જા 🥺
તારી રાહ માં રોજ હું બેસતો મંદિરે...
પણ તોય તું ન આવ્યો...
કેમ ભગવાન કેમ મારી સાથે જ આવું??
ભગવાને એક જ વાક્ય કીધું..
હું હંમેશા તારી હારે હતો ...
પણ તે કોઈ દિવસ તારા દિલ માં મને શોધ્યો જ નહીં ને🥹