Gujarati Quote in Whatsapp-Status by Mansi Desai Shastri

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"નવરાત્રીમાં શું બનાવવું તેની ચિંતા છોડો!"ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ઉપવાસમાં દરરોજ શું નવું બનાવવું એ મોટી મૂંઝવણ હોય છે. તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે અમે તૈયાર કર્યું છે '૯ દિવસનું સ્પેશિયલ ફરાળી મેન્યુ'.

#ચૈત્રનવરાત્રી નું #ફરાળી #મેન્યુ
Mansi Desai
Desai Mansi
Shastri

🚩​દિવસ ૧
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (સફરજન)
​બપોરે: ૧. સાબુદાણાની ખીચડી ૨. મસાલા દહીં
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. સિંગોડાના લોટની પૂરી ૨. બટાકાની સૂકી ભાજી

🚩 ​દિવસ ૨
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (કેળા)
​બપોરે: ૧. મોરૈયાની ખીચડી ૨. ફરાળી કઢી
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. રાજગરાના લોટના થેપલા ૨. દહીંવાળા બટાકાનું શાક

🚩 ​દિવસ ૩
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (પપૈયું)
​બપોરે: ૧. ફરાળી પેટીસ ૨. ગ્રીન ચટણી
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. સિંગોડાના લોટનો શીરો ૨. મસાલા દૂધ

🚩​ દિવસ ૪
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (ચીકુ)
​બપોરે: ૧. સાબુદાણાના વડા ૨. ખજૂર-આમલીની ચટણી
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. રાજગરાની પૂરી ૨. સુરણનું શાક

🚩 દિવસ ૫
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (દ્રાક્ષ)
​બપોરે: ૧. ફરાળી ઢોંસા ૨. નાળિયેરની ચટણી
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. બટાકાની કતરી (ચિપ્સ) ૨. શક્કરિયાનો હલવો

🚩 ​દિવસ ૬
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (તરબૂચ)
​બપોરે: ૧. ફરાળી હાંડવો ૨. પુદીનાની ચટણી
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. મોરૈયાના ઉત્તપ્પા ૨. ફરાળી છાશ રાજગરાની ભાખરી

🚩 ​દિવસ ૭
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (દાડમ)
​બપોરે: ૧. સાબુદાણાની થાલીપીઠ ૨. કાકડીનું રાયતું
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. રાજગરાનો શીરો ૨. મગફળીની આમટી (કઢી)

🚩 ​દિવસ ૮
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (જામફળ)
​બપોરે: ૧. ફરાળી ઇડલી ૨. સાંભર (ફરાળી સ્ટાઈલ)
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. કાચા કેળાની સૂકી ભાજી ૨. સિંગોડાના લોટના પરાઠા

🚩 ​દિવસ ૯
​સવારે: ચા/કોફી/દૂધ, ફ્રૂટ (મિક્સ ફ્રૂટ બાઉલ)
​બપોરે: ૧. ફરાળી મીસળ ૨. ફરાળી ચેવડો
​સાંજે: ચા/કોફી/દૂધ
​રાત્રે: ૧. દૂધીનો હલવો ૨. ડ્રાયફ્રૂટ મિલ્કશેક

#NavratriSpecial #FaraliFood #GujaratiFood #Navratri2026 "
#Navratri2026 #ChaitraNavratri #FaraliMenu #VratRecipes #GujaratiCooking #HealthyFasting #NavratriSpecial #MansiDesaiShastri #FastingFood #ViralPost #અનેરી #Aneri

Gujarati Whatsapp-Status by Mansi Desai Shastri : 112019197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now