શું ફરીયાદ કરવી *ગીરનારી*કે દવા દેતા નથી; પ્યાલો ભરપુર છે .. દુખ એ જ છે....
એ પીવા દેતાં નથી કે ઢોળવા દેતાં નથી ....
*ગીરનારી* આ જમાનાના જુલ્મ. જગત ના કોને કહું??
છે જીવન મારું છતાંય. જીવવા દેતા નથી....
હોત કંટક કે પથ્થર.. તો હટાવી દેત હું
*ગીરનારી*
મંઝિલે મારા જ સાથી પહોંચવા દેતા નથી....
જીવું છું જીંદગી એના નામનો આધાર લઈને. #ગીરનારી
નામ મને બોલવા દેતાં નથી....