Gujarati Quote in Good Morning by Er Gopal Saraiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારના સૂર્યપ્રકાશના ફાયદા🌞

➡️ સવારે ૧૫ મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવાથી અને વહેલી સવારના સૂર્યોદયના પ્રથમ કલાકના કુણા તડકા સામું બે-ત્રણ વાર ખુલ્લી આંખે જોવા માથું ઊંચું કરી પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓ

✅આમ કરવાથી શરીર અને મન સંપૂર્ણ જાગૃત અવસ્થામાં આવી જશે અને શરીરની ઘડિયાળ રીસેટ થઈ જશે
✅એટલે ટાઇમે ભૂખ લાગવી
✅ રાત્રે વહેલા ઊંઘ આવી જવ
✅સવારે એલાર્મ વગર જ ઊભા થઈ જવું
✅ દિનભર એનર્જી રહેવી
✅દિવસભર મૂડ સારો રહેવો
✅કામમાં રુચિ રહેવી
✅થાક ઓછો થવો
✅મન હળવું રહેવું
✅સ્વભાવ પોઝીટીવ થવો

➡️ આ બધું સારું થવાથી પહેલા કરતા જિંદગી વધારે સારી લાગવા માંડશે તો પછી શા માટે ન કરવું ?

- ગોપાલ સરૈયા (અનુભવની ડાયરી માંથી)

Gujarati Good Morning by Er Gopal Saraiya : 112031528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now