હજ્જારો લાખ્ખો અને કદાચ કરોડો જગ્યાએથી નિરાશાજનક જવાબ મળે...એનો મતલબ કે, આપણને આપણા આ કામમાં, ઈશ્વર મદદ કરવા માંગે છે, અને આ ઈશ્વરની આપણને મદદ કરવાની રીત છે, ઈશ્વર એ જુએ છે કે, આપણે હતાશ થઈને, પ્રયત્નો છોડીએ છીએ, કે પછી અડગ રહીને આપણા ધ્યેયને વળગી રહીએ છીએ ? પરંતુ અફસોસ કે, આપણે હજ્જારો લાખ્ખો કે કરોડો તો બહુ દૂરની વાત થઈ, આપણે તો બે પાંચ, કે આઠ દસ પ્રયત્નોમાં જ હતાશ થઈ, આશા છોડી દઈએ છીએ.
- Shailesh Joshi