Gujarati Quote in Thought by Dada Bhagwan

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોતાની આસપાસ કોઈ ખોટાં કામ થતાં સાંભળીને લોકોને થાય કે આમાં ન્યાય થવો જ જોઈએ. ખોટું કામ કરનારાને સજા થવી જ જોઈએ, ગમે તેમ કરીને તેમને રોકવા જોઈએ, સરકારે તેમની સામે કડક નિયમો બનાવવા જોઈએ વગેરે. પણ મોટેભાગે લોકો સમાચાર વાંચીને ફક્ત ચર્ચા માટે વાતો કરે છે.

જ્યારે ખરેખર તેમની સામે આવો પ્રસંગ બને ત્યારે કોઈ જઈને મદદ નથી કરી શકતું. આંખ સામે ગુનો થઈ રહ્યો હોય, પણ ગુનેગારના હાથમાં છરી કે બંદૂક હોય, તો પોતે ડરના માર્યા કશું નથી કરી શકતા. તો આવા સમયે સાચો ન્યાય શું છે? - https://dbf.adalaj.org/TQtzLfss

#justice #lifelessons #lifelearning #doyouknow #DadaBhagwanFoundation

Gujarati Thought by Dada Bhagwan : 112032408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now