Gujarati Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીને ભગવાને સોળ શણગાર આપ્યા છે.પરંતુ અત્યારની કુંવારીકાઓ કે સ્ત્રીઓ ઓછામાં ઓછા અથવા ટૂંકા વસ્ત્રો પહેરી ગરબા રમે છે.ઘણી સ્ત્રીઓ એવી છે કે છાતી પણ ઢાંકતી નથી.જાણી જોઈ પુરુષની નજર છાતી પર ટકે તેવા નખરાં પણ જાહેરમાં કરે છે.અરે મારી બહેનો! સ્ત્રી જેટલા વસ્ત્રો આખાં પહેરે તેં સ્ત્રી મોભાદાર,ચરિત્ર્યવાન,સુંદર,મર્યાદા પૂર્ણ,સર્વાંગે દીપે છે.નવરાત્રી જેવો પવિત્ર તહેવાર એ કોઈ રેમ્પ પ્રોગ્રામ નથી.ટૂંકા વસ્ત્રો પહેરી તમે ભલે શરીરે પવિત્ર અને સાચાં હશો પરંતુ જગત તમને ગંદી નજરે જોશે અને વિચારશે.કોઈ પણ જગ્યાએ જાઓ અનુરૂપ વસ્ત્રો પહેરો અને પવિત્ર ઉત્સવમાં સોળ શણગાર કરો તો લોકોની નજર અને માનસિકત રીતે નમન,વંદન,પૂજનીય ગણવા લાગશે.અને આજે પણ ઘણા ક્ષત્રિય સમાજમાં કુંવારી કન્યા કે પરિણીત સ્ત્રીના નામ પાછળ "બા" શબ્દ પ્રયોગ કરે છે.આ સમાજમાં દરેક સ્ત્રીને 🙏🏿બા🙏🏿 શબ્દ થકી આદરણીય છે તેમ માને છે.પૂરાં અને પ્રસંગોચિત્ત પૂરાં વસ્ત્રી પરિધાન કરો તો તમારી વર્તણુક પણ મર્યાદામાં કીર્તિ અથવા ખ્યાતિ અપાવશે.હું આ વાત બધી બહેન દીકરીઓ માટે નથી કહેતો.ઘણી દીકરીઓના દરેક અંગ પૂર્ણ ઢંકાયેલ છે,તેમના પ્રત્યે આદર અને માન સન્માનની લાગણી જાગે છે.
સૌને "નવમી" નવલી નવરાત્રીની શુભકામના.
☝🏿કોઈ પણ મિત્ર એ ગંદી કોમેન્ટ ના કરવા વિનતી.બની શકે તો આ અંગે સારી ટિપ્પણી આવકાર્ય છે.💜
- સવદાનજી નરસિંહજી મકવાણા (વાત્સલ્ય)

Gujarati Whatsapp-Status by वात्सल्य : 112039566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now