Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

>>>તમારા વડીલો જો તમારી વાત મા સહમત હોય તો ગામનાં સુ વિચારશે એ વિચારવાનુ મુકીદયો સાહેબ કારણ કે I don't care કે તમે મારા વિશે શું વિચારો છો ?મે જન્મ મારા ? perents માટે લીધો છે..તમને ઈમ્પ્રેસ કરવા નય..?
?‍?‍?‍? love you family ?‍?‍?‍?

? Milo patidar ?

milopatidar193221

ફૂલ

નિહાળી ફૂલોને, મન થયું પુલકિત,
જીવન મહીં સંચરી એક નવી આશ.
ઝાકળ બિંદુ ટપક્યું, ફરી વળી લાગણી ની ભીનાશ,
સુરજ પડઘાયો, બન્યા હીરા હજાર.

હૈયે ભરી ઝાકળ ની ભીનાશ,
ફૂલોથી દૂર, ગઇ ઘરની બહાર.
સાંજે આવી પરત અને એક કૌતુક થયું,
સવારનું ફૂલ હજી ખીલેલું રહ્યું!

દૂર છતાં સુંદર, મનમોહક અતીવ,
ફૂલ હતું એ… કે કોઈની અમર આશ?
હાય, કુતુહલ! ગઈ એની પાસ,
હાથ માં લઈ જોયું તો થયા ટુકડા હજાર…

અરે! આ શું? ના સુગંધ, નહિ ઝાકળ ની ભીનાશ, માત્ર કાગળ નું ફૂલ, નહીં ભમરાનો સાથ!
માનવ સર્જિત અૉસબિંદુ કરી ગયા કમાલ,
જીવન મહીં સંચરી, એક નવી આશ.,
ફરી વળી લાગણી કેરી ભીનાશ.

અમિષા શાહ _અમી.

amishashah.ami

ટૂંકું ને ટચ

anuj.solanki

bharatmarubharatmaru09540

?⚔?
આજે શીખોના દસમાં ગુરુ ગોવિંદસિંહજી ની જન્મજયંતિ છે. ગુરુ ગોવિંદસિંહજી એ પોતાના ચાર દિકરાઓનું બલિદાન આપી નિરવંશ થવાનું પસંદ કર્યું પરંતુ પોતાનો ધર્મ છોડ્યો નહીં . ધર્મ અને દેશની રક્ષા કરી...??
ઉત્તર માં ગુરુ ગોવિંદસિંહજી
મધ્યમાં મહારાણા પ્રતાપ
અને...
દક્ષિણ માં શિવાજી મહારાજ
આમ ત્રણ દેવ પુરુષો ના થાય હોત તોહ પછી
બંધારણ ઘડવાની લગભગ જરૂર જ પડવાની નોહતી.
શરીયા કાનૂન મોજુદ જ હોત.

'વાહે ગુરૂજી કા ખાલસા વાહે ગુરૂજી કી ફતેહ '
ગુરૂ ગોવિંદસિંહજી ને શત્ શત્ નમન ??
જય ભારત ??

ranaji.com

atulpatel061810

આંતરનાદ
***********

દ્રવિ ઉઠયું રે સ્પંદન હૈયા તણું રે દ્રવિ,
ઊંગતા જ આથમ્યો આકાશમાં, રવિ...!!

ચિતાર રે, મૌન તણો ન પામ્યો એમણે ઘડી-બે-ઘડી,
વિચારો નું થયું વલોણું, મનોમંથન કરતા અવિ...!!

સેહ રહ્યો, આક્રંદ કરતું છીપ તરસ્યુ બુંદ અક્ષી તણું,
મુમુક્ષ થઈ રહ્યો, ના એક પળઝળ નજરૂ અશ્રુમાં વહી...!!

ન ચીખ, ન રૂધન, ન વ્યથા, ન રતિભાર રહ્યો ઉન્માદ રૂહમાં,
થતાં વિહ્વળ ખંડિત રહ્યું હૈયું, દીઠા કેરુન એકલા કહીં...!!

વસવસો ના, દ્રવિ ઉઠયું હ્રદય મુજ એનો સહેજ મેંખ સરીંખો,
કોણ, જન સમજે જન ને, નજદીક સ્પંદનોમાં રહી...!!

રહ્યો આંતરનાદ કોઈ પોતાનું હોવા છતાં ખોવાનો '' ભમરા ''
લખે વાત અંતર ની, ને આવે ના સમજ એને શબ્દો મહી..!!
......................................

toffanibhamrogmail.com211

માદક ભોળી.
------------------

મીઠા તુજ કાજળ ભર્યા શર્મિલ નેણ બીલોરી,
ઠમક ઠમક આવતા સરકાવતા પાલવ રાધા ગોરી....!

ડીંઘ રણકે તુજ સુંવાળા હાથોના કંગન,
તુ જો મલકાઈ તો લાગે ફાગણ ગાતો હોળી....!!

મહેંકી ઉઠે જ્યાં સાંભળે રજકણ તુજ પાયલનું નૂર,
ને સમાઈ મેઘ જ્યાં તું જુલફો સરકાવે કમર ઓરી.....!!!

બહેકી ઉઠે નિરખી તુજ રતુંમ્ડા હોઠને કાન્હો,
ભૂલે ભાન, જ્યાં સંકેલે અંગળાંઈ મધુર સમણામાં છોરી....!!!!

રાખ અંકુશમાં તુજ ગુલાબી ગાલોનું ખંજન પ્રિયે,
મળે ન મળે નજર ત્યાં તું દેતી શરમાઈ નજર ઢાળી.....!!!!!

રચાઈ છે તો મહેફિલ જ્યાં તુજ તસ્મસ્તું યૌવન હીંલ્લોળે.
છે, એજ રમતી મુજ નજરૂમાં, '' ભમરા '' થઈ એ મ્રુદુ ને માદક ભોળી.....!!!!!!

toffanibhamrogmail.com211

ઘેલી રે તું ઘેલી રે
*************

છેલ છબીલી રે, પ્યારી તું છેલ છબીલી રે,
મલકે અફીણ સમા હોઠ ને આંખો નશીલી ઘેરી રે,

ખણ ખણ ખણકે રે મોહક નાજુક કલાઈમાં કંગન,
ચુંમતી નાચતી પાનીએ, મ્રુદુ પાયલ થઈ ઘેલી રે

વીંખાઈ ને ફરકે તુજ રતુંમ્ડા હોઠ કણે રમતી લટ,
છમ છમ વહેતી હવામાં, તુજ યૌવને જ્યાં આવે હેલી રે.

મરક મરક મરકે ને ફલક ફળખે તુજ કામણ નજરૂમાં,
ને શર્માતી દીઠી કાળી પાંપણ આવતા જુવાની ની ડેલી રે,

ના છુંપે તરસ જોઈ લચિલી તુજ કમર પાતળી,
અડકે ને લજવાઈ પળમાં, હવાની લહેરખી વહેલી રે,

દીઠા ન દીઠા મુખડા ને તુજ ચાંદ સરીંખા પ્રિયે,
હૈયાના સ્પંદનો એ ધબકતા શ્વાસમાં તુજ છબી મેલી રે,

ઘેલી રે તું ઘેલી રે માથે મટુંક તેં પ્રેમ પીપાસાની મેલી રે,
તડપી તરસતા મર્યો '' ભમરો '' , હતી કેવી તરસની હેલી રે.

toffanibhamrogmail.com211

હકક છે
*******

કરી ગઈ એ મુજ અર્થી ને રૂસ્વા,
રહી ઝંખતી જેને અનિમેષ પલક છે....!

ન શક્યા તુજ હમદર્દી, હમદર્દ,
સિવાય આપના પાસે આખો મલક છે....!!

દીધા નિચોવી તે પણ મુજ સમણા આંખોના,
વળી પાંપણ પર તુજ વિરહની વરખ છે....!!!

ગયા વહેંચાઈ તુજ સબંધના હરેક ઘાવ પર,
મુજ લાગણીઓ ની હાર નું કેવું મોટું ફલક છે....!!!!

નહીં થાય અર્પણ મુજને એ ભીની મહેંક ભરી ખુશ્બુ,
થયેલ સ્પર્શ તુજ હાથો થી આંચાલ ખપ છે....!!!!!

થઇ જસે ખિન્ન હૈયાની ઉભરતી સર્વ વેદના,
રમત આપની વફા જો ધડક પરખ છે,....!!!!!!

ભલે રહ્યા સળગતા જજબાતો નો ભારા ભળ ભળ,
રહેસે કેઃતી , નિર્જીવ રજળતી રૂહ છે,....!!!!!!!

ન કર બરબાદ મ્રુત્યુ ની આ ક્ષણ ને એ ખુદા,
'' ભમરા '' આંશિક આપેલ મારી ગજલ નો એ હકક છે....!!!!!!!!

toffanibhamrogmail.com211

કયાં સુધી
**********

થયા છે ભીના કિનારા સુકી આંખોના,
ઉકેલવા જૂના સબંધના પડ ક્યાં સુધી...!

માંગુ, ફરી ફરીને જોવા મુજ શબ્દ સૃષ્ટિ,
ભરાયા ખંડેરમાં સમય ના દડ ક્યાં સુધી.. ..!!

સાંભળ છે જરૂર આંતરનાદ મુજ હૈયા કેરા,
બની રેહશે પ્રભુ પણ હવે જડ ક્યાં સુધી...... !!!

રહ્યા ખરતા પાંદળા ભર વસંતમાં લાગણી સમા,
આવે વાસી સબંધથી એને કળ ક્યાં સુધી.....!!!!

જોઈ રાહ, થયો દફન રાખી નજર ખુલી નજરોથી,
વેરાન દરદની રેહશે આ પળ ક્યાં સુધી......!!!!!

છે ખ્વાઇંશ ભરી લઉં છેલ્લો શ્વાસ સ્વાર્થી દુનિયામાંથી,
'' ભમરા '' ખાલી હ્રદય ધબકાંવવાના કરું છળ ક્યાં સુધી..

toffanibhamrogmail.com211

ketanpatel182025

ચોઘડિયા પણ ત્યારે શરમાઈ છે,❤️
જ્યારે તારો બહાર નીકળવાનો સમય થાય છે ?

parthkagthariyagmail

સાચું ને ?

gokanimegha19gmailco

seharsehar125526

seharsehar125526

seharsehar125526