Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શું આ પ્રેમ છે..?

વિચારું છું દરરોજ આજે તારી સાથે વાત નથી કરવી,
છતાં તને યાદ કર્યા વગર રહી નથી શકતો.
શું આ પ્રેમ છે..?

તું તકલીફમાં છતાં મને પૂછ્યા કરે તું ઠીક તો છે !
તારે ઘણું કહેવું છે મને છતાં કહી નથી શકતી તુ મને તકલીફમાં જોઈ નથી શકતી.
શું આ પ્રેમ છે..?

તારી સાથે વાત કરવી છે પણ કહી નથી શકતો,
તારી સમક્ષ રડવું છે મારે પણ રડી નથી શકતો.
શું આ પ્રેમ છે..?

હું તારી સાથે લડ્યા કરું ને તુ મને સાંભળ્યા કરે,
હું ગુસ્સો કરું ને તુ મને નિહાળ્યા કરે,
શું આ પ્રેમ છે..?

હું ચતુર' નથી મને ખબર છે છતાં નૌટંકી કરું છું,
તારી રડતી આંખોને હસાવા ભોળા' નું પાત્ર ભજવું છું.

લિ. પારસ પંડ્યા

paraspandya174121

એપિસોડ-1
રૂંવાડા ઊભા થઈ જાય છે એ ખૌફનાક રાત ની વાત નો ઉલ્લેખ કરવાનો થાય છે રવિવાર ની એ રાત ની કે જ્યારે હું, નાના છોકરા ની જેમ મસ્તી કરતી ૧૯ વર્ષીય બેબી ડોલ જેવી કે જેના ગાલ ના ગુલાબી ખાડા આઈ મીન ડીમ્પલ જોઈ ને આપણા ગુજરાતી છોકરાઓ તો કદાચ પાંચ મિનિટે તેના ડીમ્પલ માથી જ બહાર આવે તેવી રૂપાડી ઈસાબેલ અને તેના ત્રણ મિત્રો કે જેમાં ૨૨ વર્ષીય ૬ ફૂટ ૩ ઇંચ હાઈટેડ અને મસ્ક્યુલર બોડી મેન જુલિયેન, આકાશી કલર ના પાણી જેવી આંખો, ભૂખરા વાળ અને તલ જેવી સ્કીન વાળી તેની ગર્લફ્રેડ લીચી અને શાંત નિખાલસ છતાં ખૂબ જ દેખાવડી અને પાણી જેવી ક્રિસ્ટલ આંખો અને મખમલી યૌવન વાળી ક્લેરિસા એક જ કાર માં વડોદરા થી ૬૦ કિલોમીટર દૂર પાવાગઢ દર્શન કરી રાત્રે પંચમહાલ માં આગળ ને આગળ જઇ રહ્યા હતા. દિવસે પણ સુમસાન એવા પંચમહાલ ના રસ્તાઓ પર સાંજ ના ૫:૩૦ વાગે પણ આસ પાસ માત્ર ખાખરા ના પાન નો જ અવાજ આવતો હતો આજુ બાજુ માં જ્યાં નજર પડે ત્યાં ઊંચા ને ઊંચા પથ્થરોની શિલાઓ જ જોવા મળતી હતી. અમે રાત્રે આ વિસ્તાર માં આગળ ને આગળ વધી રહ્યા હતા અંધારિયા ની એ ડરામણી રાતો અને ઈસાબેલ, જુલિયેન, લીચી અને ક્લેરિસા કોઈ ખુલા પર્વત પર ટેન્ટ બાંધી ને નાઈટ હોલ્ટ.. થોડા આગળ ગયા ને ત્યાં દૂર દૂર દિવડા સળગતા જોવા મળતા હતા. અમને એમ હતું કે અહિયાં કોઈ ગામ છે અને કદાચ ગામ ની નજીક કોઈ પર્વતીય સ્થળ પર ટેન્ટ બાંધી ને અમે નાઈટ હોલ્ટ કરી લઈશું. દિવડાઓ દેખાતું ગામ કેટલાક કિલોમીટર દૂર હતું પરંતુ અમે જે દિશા માં ગાડી માં આગડ વધી રહ્યા હતા ત્યાં આદિવાસી ગીતો અને વાદ્યો વાગતા હોય તેવો અવાજ ધીરો વધારે એવા પ્રમાણ માં સતત સાંભડાવનો શરૂ થયો હતો પણ ત્યાં થી એક કલાકે પણ અમને કોઈ જ ગામ મળ્યું નહીં. માટે અમે ડ્રાઈવર ને કહ્યું કે આ ગામ દેખાઈ રહ્યું છે તે આગળ રોડ પર નહીં આવે તો તમે ગાડી આ જંગલ ના રસ્તે મેદાન માં ઉતારી દો કદાચ કાચા રસ્તા પર થી વહેલું પહોચી જવાશે. ત્રણ થી ચાર કિલોમીટર કાચા રોડ પર આગળ ચાલ્યા પછી અમને માત્ર ગાડી ની લાઇટ નો પ્રકાશ જ દેખાતો હતો અંધારિયા ની રાત માં ના તો પાછળ કાઇ દેખાતું હતું કે ના પ્રકાશ થી આગળ કાઇ દેખાતું હતું. કાચા રસ્તા પર ચાલી ચાલી ને ગાડી પણ જવાબ આપી રહી હતી માટે ગાડી રોકી અમે લોકો નીચે ઉતર્યા. સતત ૩ કલાક ગાડી માં બેસી ને એક બીજા ખૂબ જ કંટાડી ગયા હતા એટલે અંધારમાં આમ તેમ ફ્રેશ થવા ગયા. ગાડી ની લાઇટ ચાલુ જ રાખી હતી ને ગાડી એકદમ ઘનઘોર જંગલ ના અંધારા માં ઊભી હતી. અને થોડી વાર માં ગાડી ફરી ચાલુ કરી અમે ગાડી માં બેસવા જઇ રહ્યા હતા એવા માં જ બાજુ માં ઈસાબેલ છે તેમ સમજી મે કોઈ નો હાથ પકડ્યો અને પછી.. ગાડી ના અજવાડા માં આવ્યા કે તરત જ અમારા સૌ ના માથા પર થી નદીઓ ની જેમ પરસેવો છૂટી રહ્યો હતો રૂંવાડા ઊભા થઈ ગયા હતા અને ડર કે મોત નો ડર શું કહેવાય તે અનુભવી રહ્યા હતા. અંધારમાં મે એનો હાથ પકડી રાખ્યો હતો પણ પછી..

paperad192656

जैसे हो वैसे ही ? रहो, Original की ? कीमत , Duplicate से ज़्यादा होती हैं ।

ajaypatel170401

seharsehar125526

seharsehar125526

Good morning friends

seharsehar125526

seharsehar125526

युवा वर्ग का ये हाल है

surajsajwan134036

rajojha

कहते हैं कि जब कोई ख्‍वाब पूरा होता है, तो एक अनोखी खुशी होती है। अपनी किताब प्रकाशित करना मेरे लिए भी ऐसा ही ख्‍वाब था। 'इश्‍क के दरमियां' के प्रकाशन के साथ मैंने इस ख्‍वाब को कुछ हद तक पूरा भी कर लिया है। लेकिन अब भी यह ख्‍वाब पूरा नहीं हुआ है। यह ख्‍वाब तब तक अधूरा है, जब तक मेरी किताब आपके हाथों मे नहीं पहुंच जाती। आप लोगों के साथ से ही यह ख्‍वाब पूरा हो सकता है। लेखक का तो अस्तित्‍व ही उसके पाठकों से होता है। अपना कीमती वक्‍त निकालकर जब आप हमें पढ़ते हैं, तब आप हमारे ही सपनों को पंख लगा रहे होते हैं। मुझे अपने सपनों की उड़ान के लिए एक बार फिर आपके साथ के पंखों की जरूरत है। मैं चाहती हूं कि आप मेरी किताब को पढ़े और अपने विचार बताएं। आपके विचार ही मुझे आगे बढ़ने की प्रेरणा देंगे। आप सबका साथ ही मेरे आगे के सफर का संबंल है।

आप मेरी किताब नीचे दिये गए इन दो लिंकों से मंगा सकते हैं :-

http://www.sanmatiindia.com/product/ishq-ke-dariyan/?v=c86ee0d9d7ed

*******************************************
https://www.amazon.in/Ishq-Darmiyan-x907-x936-x94D/dp/9385193236/ref=as_sl_pc_qf_sp_asin_til?tag=mywbst88-21&linkCode=w00&linkId=6b8d12fc7412676c80a06e0e1c781b58&creativeASIN=9385193236

tanveeii1988gmail.com1636

#shefalishah
Written by shefali shah.

miteshmakwana787gmai

અરજનો સ્વીકાર કરજે.
આવું દ્વારે આવકાર દેજે.

ઓગાળીને' હું ' ઘૂઘવતો,
તારો સદા વિચાર દેજે.

માફી તલબગાર છું હું,
ક્ષમાના અણસાર દેજે.

ભૂલી ગયો ભગવંત તને,
જીવન આરપાર દેજે.

ચાતકી પ્યાસ દરશનની,
તું તારા દીદાર દેજે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

chaitanyajoshideepakporbandar7092