Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

भावना अनावर
#kavyotsav

भिती वाटते मला तिच्या गोड हसण्याची ...
नकोश्या वाटतात भेटी, नकोश्या वाटतात आठवणी ...
तरीसुद्धा ...तरीसुद्धा नजर तिथेच जाते मन रमवायला ....
आणि मग गालावरची खळी आणि ओठांवरले तिळ उभेच असतात माझा पराभव पाहायला ...
तेवढ्यात नजरेला नजर भिडते ...
आणि मग ढगातून कोसळणारी विज थेट काळजात शिरते...
मग बाहेर पाण्याचा आणि आत गाण्याचा, बेधुंद पाऊस पडतो ...
मातीचा सुगंध काय दरवळतो ,छत्रयांची गर्दी काय होते नी काय नी काय ...
निसर्ग कितीही खुणावत असला तरी मी काही धजावत नाही ...
त्या बरसणार्या पावसात ती आडोशाला उभी असते सौंदर्याचे प्राजक्त फुलवीत ...
मीही पाहत असतोच तिला कट्ट्यावर बसून ...
एवढ्यात ती खुणावते मला , साथ छत्रीची देण्यासाठी ...
मी मात्र धजावत नसतो , माझ्या भूतकाळातल्या आठवणींमुळे ...
शेवटी निसर्गाच्या त्या कलाकृतीत झेप घेण्यावाचून मी ही थांबू शकत नव्हतो ...
शेवटी केली मनाची तयारी आणि गेलो तिच्याजवळ ...
तिला छत्रीत घेऊन चालू लागलो स्वतःच्याच नशिबाशी भांडत ...
अंधार हळू हळू दाटत होता, सोबत माझ्या ती होती, तिचा हात माझ्या हातात होता ....
हात हातात धरून तिचा, हलके पाऊल पुढे टाकत होतो ...
पहिलीच अशी भेट होती आमची, म्हणून मी ही थोडा लाजत होतो ...
विज तर गाजतच होती, आणि माझ्या मनातली 'ती' माझं काळीज भाजत होती ...
आता पाउस विझत होता , आठवणींनी मात्र भिजवत होता ...
अखेर तो थांबला ....
आणि मगापासून चाललेला लांबलचक प्रवास ...
अखेर शिष्टाचारावर येऊन थांबला...
आणि चालू लागलो आम्ही आपापल्याओल्या वाटा ...
पण तेवढ्यात पुन्हा विज चमकली ...
ती पुन्हा मागे वळली, पुन्हा गोड हसली ...
पुन्हा कैफ चढला भिजलेल्या मनावर ...
देहभानावर ....भावना अनावर ....


- साहिल जठार ?

sahilll

#kavyotsav ...

Love, feelings, relation...

?Love..........

Is you and me..........


TO, ___________?


? The one, I love more than life.


? Love has brought our hearts

close.


? Love is a sweet secret we both

share.


? with you each moment is a

celebration.


? Love is heaven's blessings to us.


? you are the one with when I can be

myself.


? I depend on you for so many

things.


? you always fill my heart with

delight.


? I love holding your hands for

hours.


? I love the nice surprises you bring

to me.


? With you, I feel I belong.


? Our love will grow sweeter with

time.


? I love walking together with you.


? With you, each day is new.


? Each moment with you is a sweet

memory.


? Your love has enriched my soul.


? I love sharing my things with you.


? You stir my soul whenever you

smile.


? Every time I see you, my heart

skips a beat.


? You are a friend I can rely on.


? I love dreaming, about you and me.


? Every thought of you, makes my

heart sing.


? Our love is very precious to me.


? Your thoughtful ways make my

days.


? Our love will remain fragrant

always.


? Your love inspires me to reach for

the stars.


? Nothing can compare to our love.


? You are the best thing that's

happened to me.


FROM, ___________?


The one who simply adores you.?


# સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

#Kavyotsav #ghazal

એકલતા ઝેર છે! મેં ઝેર પીધું છે!
સામે ચાલીને ખુદથી મેં વેર લીધું છે!

વિશ્વાસ કરીને તારી મીઠી વાતો માં,
જાત પર જ મારી, મેં કેર કીધું છે!

તમારી ચૌખટ પર તિરસ્કાર જ છે,
દિલને મારા તો પણ, મેં ફેર દીધું છે!

ભટક્યો છું ઘણું સાવ લઘરવઘર,
તમારી ગલીઓમાં, મેં નેર કીધું છે!

સિતમ તમે વરસાવતા રહ્યાં જો ને,
બદલામાં તેના તમને ખેર દીધું છે!

જે જે યાદો તમારી આવતી રહી,
ભેળી કરીને એ બધી મેં ઢેર કીધું છે!

તમે શોધી ન શકો ક્યાંય પણ મને,
એવા વેરાન રણને, મેં ઘેર કીધું છે!

તમે માની નહીં શકો કે, જીવું છું હું!
એમ અસ્તિત્વ મારું મેં ઠેર કીધું છે!

©કમલેશ ખુમાણ 'મુંતઝીર'

kermech21gmailcom

હાં, હૈયે રહી ગયો ખટકો એક!
હતો કાળજા કેરો કટકો એક!

આંખોમાં છલકતી મસ્તી હતી,
કામણગારો હતો લટકો એક!

હતું ઝુલ્ફો ના વાદળો વરસશે,
પણ હકીકતે હતો છટકો એક!

શાંત સરોવર સમું જીવન હતું,
પાણો મારી, દીધો ઝટકો એક!

હિસાબ શીખ્યો નહીં હું એટલે,
લાગણી માં વાગ્યો ફટકો એક!

લાગે છે કે, એ ફરી યાદ આવી!
અંગેઅંગ માં છે સટકો એક!

ઊભો તો રહી ગયો 'મુંતઝીર',
પણ શંકાનો મનમાં ચટકો એક!

kermech21gmailcom

ruk ja thahar ja e zindgi,
tu Yun itni jaldi me kaha bhagi ja rahi hai.
abhi to main usse Mila bhi nahi,
aur tu bekhairne lag gai

drasaakilgmailcom

https://youtu.be/yF3gyprO4ZM

Hey friends!
???

Our new video is up...

??????

This is our 3rd video, based on Ganpati...
???

Plz, like ?? the video and share ↗ it more...

Let's target for 2k subscribes in 3 months...
?????

Subscribe to our channel if you haven't. ⭕

Happy Ganesh Visarjan in advance... ??????

Ganpati Bappa morya ???

prathamshah.fightergmail.

Hi, Read this story 'ઘર છૂટ્યાની વેળા - 19' on Matrubharti
https://www.matrubharti.com/book/19860190/

authorshyam

#Kavyotsav

મિત્રતાની  પળ


પળ પળ જોને વહી જાય જીવનની

એ પળ કદી ના વિસરાય મિત્રતાની.


મિત્રતા ઉભરાઈ છે જે પળોમાં

ત્યારે એ પળ બની જાય છે અંતિમ.


પણ યાદ કરી લઈએ મિત્રને એ પળે

તો એ પળે સ્વપ્ન પણ હકીકત થાય છે.


એમ તો છે ઘણી પળો

પણ મિત્ર છે જે પળમાં તેજ પળ જીવંત મનાય છે.


ને આવનારી પળ માં હોઈશ સાથે

એ ઉમ્મીદ માં મારુ મન મિત્ર ગીતો ગાય છે.


જે પળ ચાલતી રહે એ પળ જીવન

અને જે પળ કોઈના સાથના છોડે એ પળ મિત્રતા.

                                                                                                              - DISHI

pateldishipatelgmail

My new family member...??

simranmis33gmail.com14470

patelvishal378yahoo.com12

love

dhrus12

bharatmarubharatmaru09540