Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Relationship like a butterfly,
If you give pain it's die,
if you let it free it's fly...
so keep it carefully...

sarasri

કોઈ અહીં દિલ થી હારી જાય છે તો કોઈ અહીં દુનિયા થી હારી જાય છે કોઈ અહીં પ્રેમ થી હારી જાય છે તો કોઈ અહીં પોતાના થી હારી જાય છે. બસ એક તારો સાથ હોય તો જીત મારી નિશ્ચિત થઈ જાય છે.શ્રી કુષ્ણ વંદે જગત ગુરુ.

parthlakhani

main apni saksiyat ki kya missal doo yrr
loag mashuer hogye hume badnam karke

detective

manjub

manjub

ravigohel1912

when I think dont't speak lie that time my wife asking how is coffee?..... ohhh my god...

sarasri

umesh15

"रिंशते दिलो से जुडे हुअे हेते है , वे कभी भी सोशियल मीडिया के मोहताज नहिं हो सकते क्योकि रिशते निभाने के लिई दिल जरूरी है मोबाईल नहि " Engagement gift for my best friend veeshaliba કે જેની સાથે હું સોથી ઓછી વાત કરૂ છુ chat મા કે personaliy છતા પણ અમે best fruends છીએ નાનપણ થી.

anjaniba

umesh15

umesh15

umesh15

umesh15

ksbhojak

જિંદગી તને થેન્ક યુ

એક કપ કોફી, મૂશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર. બીજું જોઈએ શું ?
એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત. બીજું જોઈએ શું ?

કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને, દુનિયાને ભૂલી જઈ શકું તો જિંદગી તને થેન્ક યુ.
એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઉભા રહીને, મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો જિંદગી તને થેન્ક યુ.

એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન. બીજું જોઈએ શું ?
વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન. બીજું જોઈએ શું ?

ગમતા લોકોની હાજરીમાં, મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.

એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપર સ્ટાર. બીજું જોઈએ શું ?
કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર. બીજું જોઈએ શું ?

તેં આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું.
મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને,
પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો.

દૂર સુધી દોડ્યા પછી, હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.

thunderbolt

રીટાયર્ડ થવાની ઉમરે એ બેઠો બેઠો વિચારતો હતો ...

ભણવામાં ખૂબ મહેનત કરી ,
સારા માં સારી નોકરી મેળવી ,
સારું મોભાદાર કામ મળ્યું ,
ઘણા બધા રૂપિયા બનાવ્યા
કેરિયર નો ગ્રાફ ક્યારેય નીચો નાં આવવા દીધો....

હવે શું બાકી રહી ગયું ?
.
.
.
.
ત્યાજ ક્યાંક એને અંદર થી અવાજ સંભળાયો

"જીવવાનું બાકી રહી ગયું જીવવાનું "

*સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.*

ஜஜ

*...!! રાધે ક્રિષ્ણા !!...*

kanubhai

when I felt no one cares me that time someones hand brush my hair with love. yes no one single in this world.....

sarasri

mayuchiarg