The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
RIP NOT US HINDU RELIGIOUS....??? કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે છે ... મિત્રો મારે તમને ઍક વાત કરવી છે ... "?" *માફી સાથે જરા એક વાત કરું છું* "?" *What is Rest in Peace ( RIP ) ?* આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે. વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને. *RIP* શબ્દનો અર્થ છે *"Rest in Peace"* *(શાંતિથી આરામ કરો)*. આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય. ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *"क़यामत का दिन"* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે. એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે. પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે. એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે. માટે હિંદુ વિચારધારા મુજબ *"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો, કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે. એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે. મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે, જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય. *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT)* લખો તો ચાલે.... (સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે) https://generalstudieshp.blogspot.com/
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser