એક લોક કહેવત છે કે કચરો ફકત હરિજનો જ વાળે, પણ એવુ નથી આજે સમય બદલાઇ ગયો છે આજના સમયમાં દરેક કામ દરેક જ્ઞાતિના માણસોએ કરવું પડતું હોય છે શરમ ને સંકોચ એક બાજુએ મુકીને પણ આજનો યુવાન કચરો વાળતો થઈ ગયો છે...પેલો અમેરિકા આજે ભારતીયોને આમ જ ડોલર નથી આપતો પણ ઘણા અમેરિકા જનાર ભારતીયો ત્યા મોટલોમાં જઈ ને કચરા પોતું જ કરતા હોયછે જે બહું ભણેલા ના હોય તે જ..બાકીના થોડુક ભણેલા હોય તેવા તો સ્ટોર ઉપર જ બેસતા હોયછે, આ બધુ શાના માટે ! ફકત લીલા કાગળ લેવા માટે, બાકી અહિ ભારતમાં રુપીયા માટે જલ્દી કોઇ કચરા પોતું કરે જ નહીં.