મારે તો ખુશીઓના ફૂલથી તમારી જિંદગી સજાવવી હતી,
આ દર્દરૂપી કાંટા તો તમે જ પસંદ કરી બેઠા.
મારે તો તમારા હોઠ પર સ્મિત સજાવવું હતું,
આ ઉદાસી અને ગમગીની તો તમે જ પસંદ કરી બેઠા.
મારે તો બારેમાસ હરિયાળી સજાવવી હતી,
આ સૂકું રણ તો તમે જ પસંદ કરી બેઠા.#Decorate
લિ.ભાવેશ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111360412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now