Free Gujarati Thought Quotes by Rinku shah | 111370091

# સંબંધ

આજે કોરોના વાયરસ માટે કહેવું છે.પ્લીઝ બધાં ઘરમાં રહો થોડો સમય સાંચવી લો.કદાચ આ સમય એક તક પણ લાવ્યો છે.સતત વ્યસ્ત રહેતા જીવનમાં અગર કોઇને સૌથી વધારે ઇગ્નોર કરીએ છે તો તે વડિલો અને બાળકો છેે.તેમને સમય નથી આપી શકતા નોકરી કરતા લોકો.અને કોરોના વાયરસથી અગર કોઇને સાચવવાના છે તો તે પણ બાળકો અને વડિલો જ છે.તો પ્લીઝ ઘરે રહી તેમનું ધ્યાન રાખો.સંબંધ વધુ મજબુત બનાવો.
be safe stay home take care everyone

Krupali Kapadiya 2 years ago

Plz support........

Krupali Kapadiya 2 years ago

સાચું કહ્યુ......પણ સમજે તૌ થાય....મોકો મળ્યો છે વર્દી વગર દેશભક્તિ કરવાનો.....

View More   Gujarati Thought | Gujarati Stories