#સંપૂર્ણ
જીવનની આ સરગમ દગો ના દઇ દે,
કુદરતના કહેરને કુદરત ખુદ કેમ કરી કહી શકે?
આધાર તો છે જગતના નાથનો,
જીવન છે કે સંપૂર્ણ મોત એમ કોઇ કઇ રીતે કહી શકે?

Gujarati Blog by Vaishali Bhoi : 111374206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now