#ખાનગી
મારા બોલ્યા પેહલા એ બધું સાંભળી લે છે..............
મારા મૌન ને પણ એ ઓળખી લે છે.............
અરે, મારી પર્સનલ ડાયરી પણ ખોલ્યા વીના જ વાંચી લે છે એ ...........
એની વ્યાખ્યા મારા જીવન માં એટલી જાણે કોઈ ખાનગી દોસ્ત જ સમજો.............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.........દિલની વાતો.........