પ્રશ્ન હૃદય ને પુછાય છે..
સાંજ થી કેમ એ તારા દરવાજે ડોકાઈ છે..
જવાબ હૃદય થી અપાય છે..
મારા થી થોડા એમને રોકાઈ છે..
પ્રશ્ન હૃદય ને પુછાય છે..
શાને સાંજે તારા કિનારે એમનાથી દોડાય છે..
જવાબ હૃદય થી અપાય છે..
મારાથી થોડા એમને રોકાય છે..
હવે હૃદય થી કહેવાય છે.. થઈ છે રાત
કહયુ અમે ચાલો કરીએ..એમની યાદો ની વાત..
પ્રશ્ન હૃદય ને પુછાય છે..
K.P