#વસંત
કોયે મને પુછ્યુ પ્રેમ કેવો હોવો જોયે?
મે હસતા મોઢે જવાબ મા કહ્યું.
" વસંત જેવો. જે મા કોય સ્વાર્થ વગર . જીવન રૂપી બગીચા મા આવી. જીવન ને સુંદર બના વે છે. અને દુનીયા ભરમાં પ્રેમ રૂપી મહેક ફેલાવે છે. ને કહે છે.
" કોઈ આવી ને વસંત જેવો પ્રેમ કરી ને બતાવો."
"કોઈ ના જીવન મા આવી ને ફુલ ની સુગંધ ભરીને બતાવો."
"કોઈ આવી ને વસંત જેવો પ્રેમ કરી ને બતાવો."
" આ ઘમંડ નથી મારો , આ ની સ્વાર્થ મારો પ્રેમ છે."
" આ દુનીયા સમજી સકે તો બોવ સારૂ છે. બાકી નાસમજ માટે પ્રેમ થયેલ વ્યકતી ખાલી મારૂં છે."