દોસ્તને પામવા એને ગમે તે કરવા તૈયાર હતી,એને લાયક કંઈ પણ હદે જવાનું એણે વિચાર્યું પણ એ ભૂલી ગઈ કે જેને પામવા એ મહેનત કરે છે તે એને લાયક નથી

Gujarati Blog by Manisha purohit : 111467302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now