"યાદો ભીંજાઈ ગઈ"
"યાદો તો ગણી હતી બાળપણની,વરસાદમાં ભીંજાઈ ગઈ.
      
મૂકી હતી ખુલ્લા મેદાનમાં, વરસાદના રેલા સાથે વહી ગઈ.
    
થોડી  ભીંજાઈ ગઈ ને થોડી રહી ગઈ એ બાળપણની  યાદો રહી ગઈ.
  
ઢાંકી દીધી  છત્રી તોયે વાછંટોથી ભીંજાઈ ગઈ. 
  
હા એ બાળપણની યાદો થોડી થોડી વિસરાઈ ગઈ."
              -sagar✍️✍️