થાકી છું, બાકી છું, હસરત એ સાકી છું,
તુ કરી શકે એવી ઉપાધી છું.

નજર ના નુર થી ખફા,
ઈશ્ક ની સ્યાહી છું.

અદબ છું, આરદાસ છું,
પરદા નશી હમરાઝ છું.

કલમ છું કટાર છું.
તુ બગાવત કરે તો હું વાર છું.

સંગમ છું સાર છું.
અરી,
તારા અંત નો આગાઝ છું.



sayra...🍁

Gujarati Poem by Chhaya Makwana : 111505723
Ketan Vyas 4 years ago

Ahi aajni link mukh chhu.. Plz give like.. https://quotes.matrubharti.com/111535527

Prem Solanki 4 years ago

Ohhh super 6aya ji

Yakshita Patel 4 years ago

વાહ વાહ

some pain 4 years ago

ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે ,

Kanu Bharwad 4 years ago

વાહ.. મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now