યુદ્ધ એ
પારકો "હક" છીનવી લેવા, પોતાની કમજોરી મજબૂત ન કરી શકતા "કમજોર" લોકોની દેન છે.
છતાં
"સામી છાતીએ" મેદાનમાં લડતા "યોદ્ધાને" પહોંચી શકાય,
પરંતુ
"તુચ્છ" વિચારો થકી, "છળ-કપટથી", પીઠ "પાછળ" ઘા કરતા કે "કરાવતા" લોકોથી બચવા
બાજનજર રાખીવી, અને સહેજ પણ "ગાફેલ" ન રહેવું કેમકે
ચોવીસે કલાક, સામેવાળાની નજર આપણી "તાકાત" પર નહીં,
આપણા "બે-ધ્યાનપણા" પર હોય છે.
#યુદ્ધ