Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
ચળકદાર
ચળકદાર હોવું કે બનવાનું ધ્યેય, જીવનને જીવંત અને ઉર્જાવાન રાખી હિંમત પુરી પાડે છે.
જ્યારે
ચોવીસ કલાક ચળકદાર દેખાવાની લાલસા, ચહેરાનું તેજ ઉડાવી, નવા વિચારોનો અંત લાવી, આપણી શાખ અને હાક બન્નેને પૂરા કરી, જીવનમાં અકાળે સૂર્યાસ્ત લાવે છે.