ડ્રીમ પુરુ કરવા માટેના,
બે રસ્તા
એક - જ્યાં સુધી ડ્રીમ પૂરું ન થાય ત્યાં સુધી,
તન, મન અને ધનથી, ચોવીસે કલાક, ને એકજ ધૂન સાથે મચી પડવું.
બે - ડ્રીમ પુરુ કરવા માટેનો, કોઈ યોગ્ય સમયગાળો નક્કી કરવો, ને પછી તેની તૈયારીમાં લાગવું.
સારા પરીણામ માટે, ઓપ્સન બે યોગ્ય રસ્તો છે.
પરીક્ષાની તારીખ સાથેનો કાર્યક્રમ આવી જાય, પછી આપણે જે રીતે તૈયારી કરીએ છીએ એમ.
-Shailesh Joshi