" કાલે મને, (બગાસું) ખાતા (પતાસુ) મળ્યું "
●●●● ●●●●
બે તારીખે mail અને bitesમાં પણ, ડિસેમ્બરમાં સૌથી વધારે ડાઉનલોડ મેળવનાર 50 લેખકોનું લિસ્ટ કાર્ડ જોયું હતું.
પરંતુ,
એમાં મારૂ નામ હોઈ શકે, એવું તો મારા મનમાં પણ ન હતું.
એટલે ઉપર-છલ્લી એક નજર નાખી હતી.
પરંતુ
ત્રણ તારીખે એમજ, મે ડિસેમ્બરમાં સૌથી વધારે ડાઉનલોડ મેળવવાવાળા લેખકો વાળુ, એ કાર્ડ ધ્યાનથી વાંચ્યું, તો 40માં નંબરે
હું અટકી ગયો.
ખુશ થઈ ગયો.
એમાં મારૂ નામ પણ સામેલ હતુ.
આ બધો પ્રતાપ, માતૃભારતીનાં વાચકોનો છે.
કાલે મને એક શીખ પણ મળી,
" બાકી બધી વાતમાં ઠીક છે,
પરંતુ
વાંચનમાં કદી, ઉપર-છલ્લી નજર ન નાખવી "
માતૃભારતીના, તમામ વાચક મિત્રોનો ખૂબ-ખૂબ આભાર
🙏🙏🙏