શું માત્ર શહીદોની સહાદત અમર બલિદાનની ચિંતા કે ભાષણ માત્રથી તેમને શ્રદ્ધાંજલિ આપી શકાય ?
        સહાદત દેદીપ્યમાન હોય છે જે સાંભળી ને લોકો થોડીવાર માટે ચકાચોધસ થઈ જાય છે, દુઃખ વ્યક્ત કરે છે, ઉત્તેજિત થઈ જાય છે પણ પછી મૂર્દની નો શિકાર બની  સુસ્ત પડી   જાય છે 
      આપણે   આ શહીદોની સ્મૃતિ માં   જયંતિ અથવા પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ તો અર્પણ કરિયે છીએ  પરંતુ તેમનું અનુકરણ કરવા માટે તૈયાર નથી થતા
           સમાજના તમામ ખૂણેથી લોકો કહે છે '"શિવાજી મહાન હતા" પરંતુ આપણો દીકરો શિવાજી બને એવી કામનાં આ સમાજ ક્યારે નથી કરતો
                                                               પાર્થ 
                                                          "સ્વ' ની સોધ