મારો આત્મા તો આ જગતમાં શિષ્ય છે જ, પણ બ્રહ્માંડથી લઈને અનંત સુધીનું જ્ઞાન, અને આ જગતમાં વસતા હર એકજીવ મારા ગુરુ છે. તેની પાસેથી મને કંઈક ને કંઈક શીખવાની, જાણવાની, સમજવાની અને મારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા મને દરેક પાસે થી મળે છે.... મારા દરેક વંદનીય ગુરુઓને સાક્ષાત આ જીવન અને આ જીવ ના જીવતેજીવ પ્રણામ.🙏.