દરેક વ્યક્તિ ના જીવન માં એક નબળી ક્ષણ તો એવી આવે જ છે,
જ્યારે તે માનસિક રીતે હતાશ થઈ જાય છે..
અને ખોટો નિર્ણય લઈ લે છે..
તે સમયમાં જ આપણ ને ખોટો નિર્ણય લેવાથી રોકી શકે, તે જ સાચો મિત્ર....
તે ક્ષણમાં જ આપણે તટસ્થ રહી શકીએ
તો જ આપણું મનોબળ મજબૂત...
-Anurag Basu