તું જ વસે મારા
શ્વાસે શ્વાસે...
મારા હૈયાને સજાવ્યું છે ,
મેં તારા સાજે,☺️ તારા વિના જગત
સઘળું મિથ્યા લાગે બસ, એક તું જ
વસે મારા શ્વાસે શ્વાસે
ઈચ્છું તો છું કે
તું રહે સદા મારી પાસે , પણ
મારો પ્રેમ બેડી ,થઇ કદી ન બાંધે તું મુક્ત છે,
ઉડવા તારા મનના પ્રવાસે બસ,
એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે
વિતાવીશ
આ જિંદગી યાદોના સહવાસે તારી ખૂશીમાં જ
મારી ખુશી સમાશે બસ,
એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે !

-Heena Vankar

Gujarati Blog by ... : 111835151
Yashrajsinh gohil 1 year ago

Kya bat he kya bat heeee........ Bov saru lakho cho tame too......

SENTA SARKAR 2 years ago

Khub Saras 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now