તું ક્યાં છે? તે મને નથી ખબર.....
તું શું કરે છે? તે મને નથી ખબર.....
તારા વિચારો આજે પણ આવે છે.....
તારા અવાજ‌ આજે પણ સંભળાય છે.....
તારી વાતો આજે પણ ગૂંજે છે.....
તારી ફીકર આજે પણ થાય છે.....
એક સમય એવો હતો કે તારા સાથ વગર ચાલતું નહોતું....
પણ આજે સમય એવો છે કે તારા સાથે ન હોવાનો કોઈ અફસોસ પણ નથી....

-Renuka Dengda

Gujarati Romance by Ree : 111878190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now