તકલીફનું સજૅન થાય છે
એક વ્યક્તિ એક ને મારી રહ્યો છે, બીજો જુએ છે પણ બચાવતો નથી, એની તો મોટી ગેંગ છે
એ આપણને મારી નાખશે.
કેમ તારી ગેંગ ન થાય.
કેમ એ ખોટું કરવા માટે પણ એક જૂથ ઉભું કરી શકે છે તુ સારું કરવા ન કરી શકે.
અરે હા તને પણ મારી નાખશે. તારે તો જીવવું છે ને.
પણ શું કામની તારી એ જિંદગી કે તું કોઇને બચાવી ન શકે
.....સમજ....
મરવાની બીકે હકીકતે તું મરી જ ગયો છે