સવારે જીંદગી ની શરૂઆત થઈ,
બપોરે પાનખર ની વેદના થઈ,
સાંજ જીવ્યો એકલતા ની મોજ માં,
રાત “કૃણાલ” તારી યાદ માં વીતી ગઈ.
કૃણાલ શાહ

Gujarati Good Night by krunal shah : 111927544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now