ઉપરવાળો તમારા કર્મનો હિસાબ રાખે છે. તમારા રુપિયાનો નહી.

એટલે રુપિયાના અહંકારના ઉછાળા ઓછા મારજો.
જમીન પર પટકાતા વાર નહી લાગે.

🥀🌾🥀🌾🥀🌾🥀

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111928807
Jayesh Gandhi 2 weeks ago

થૅન્ક યુ

Jayesh Gandhi 2 weeks ago

મન ખોલી ને જીવી લો... મન મા ભરી ને ના જીવશો...અભિમાન બાજુ પર મૂકી ને બધા સાથે મળી ને રહો

Pandya Ravi 2 weeks ago

એકદમ સાચી વાત કરી પૈસા તો આજે છે ને કાલે નહીં. માણસાઇ ના છોડતા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now