કોઈ પોતાના ગુમાવેલા સ્વજનો માટે રડે છે
તો કોઈને પોતાના જીવતા સ્વજનો જ નડે છે
અહીં ક્યાં કોઈને મન ગમતું મળે છે આતો
કુદરત આપે આપણા કર્મો પ્રમાણે એનાથી
કામ ચલાવવું પડે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Relationship

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111931974
वात्सल्य 2 years ago

જે ગમતી વ્યક્તિ જાય પછી ખોટ હ્રદયને પડે છે. બાકી મારે ય એક દિવસ જવાનું છે તે ય ખબર છે. 🙏❤️🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now