માનવની શાશ્વત ખોજ
જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરો છો, ત્યારે તે તમારી પ્રાર્થનાને અનુભવે છે.
ભગવાન તેમના ભક્તોના પોકારથી વાકેફ હોય છે.
તેઓ તમારી લાગણીઓના સ્પંદનોને ગ્રહણ કરે છે.
અને જ્યારે તમારી પ્રેમપૂર્ણ માંગણી ખૂબ જ બલવત્તર બની જાય છે ત્યારે ઈશ્વર તમને દર્શન આપે છે.
- પરમહંસ યોગાનંદજી
- Jagruti Pandya