જંગલી Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

જંગલી Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful જંગલી quote can lift spirits and rekindle determination. જંગલી Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

જંગલી bites

જાતે જ પોતાનો વિનાશ કરે છે માનવી,
જંગલી પશુથી પણ હિંસક બનેલો આજનો માનવી.
દર્શના
#જંગલી

#જંગલી

जंगल जंगल बात चली है पता चला है।
अरे चड्डी पहन के फूल खिला है फूल खिला है।

બાળપણની શ્રેષ્ઠ વાર્તાનું આપણા મનુસ્મૃતિમાં જીવંત પાત્ર એટલે મોગલી તેમાં દર્શાવેલ જંગલી પ્રાણીઓ વચ્ચેનું વાર્તા આદાનપ્રદાન કેટલું નયન રમ્ય હતું ?

ડીડી નેશનલ પર રવિવારે સવારે ૯:૩૦ જંગલ બુક સીરીયલ દર્શાવવામાં આવતી મને બિલકુલ ખ્યાલ છે આજથી વર્ષ ૨૦ પહેલા આટલી બધી ચેનલો કાર્ટુન સીરીયલ બનતી ન હતી. અઠવા ડિયામાં એક જ કાર્ટૂન બતાવે એ પણ "મોગલી" એટલે કે જંગલ બુક..

એ સમયે બ્લેક એન્ડ વાઈટ ટીવી નો જમાનો હતો ક્યારેક ટીવી ચાલે ને ક્યારેક ના પણ ચાલે અને ચિત્ર ક્યારેક વ્યવસ્થિત દેખાય ક્યારેક એન્ટીના ફરી જાય ખરેખર આ બધી વિટંબણાઓ વચ્ચે સીરીયલ જોવાની ખૂબ મજા આવતી

મોગલી એ જંગલનું એવું પાત્ર હતું કે.જે નાનપણમાં જંગલી પ્રાણીઓ વચ્ચે ઉછેરી ને મોટું થયું હતું.. જંગલના દરેકે દરેક પાત્રો વચ્ચે આત્મીયતા અને મિત્રતાનો સંબંધ કેળવીને જંગલી પશુ અને પોતાના કરવાનું એક સરસ પાત્ર..

સુનિલ કુમાર શાહ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ને કારણે માણસો પાંજરે પુરાતા જંગલી પ્રાણીઓ શહેરમાં ફરવા નીકળ્યા...

માણસ જ્યારથી કુત્રિમ સાધનો પાછળ લાગી ગયો છે ત્યારથી કુદરતે આપેલી અણમોલ ભેટ ની મજા માણતા ભૂલી ગયા છે.

૨૧મી સદીનો માણસ આર્થિક વિકાસ ને સંપૂર્ણ ગણી ને પોતાના આર્થિક સ્વાર્થ માટે જંગલો કાપી નાખી છે પણ એક છણ વિચારતો નથી કે એક જાડ કપાઈ જાય ત્યારે કેટલા પક્ષીઓ ઘર વિહોણા થઇ જાય છે , વાતાવરણમાં કેટલો ઓકસીજન ઓછો થઈ જાય છે વગેરે વગેરે...

૨૧મી સદી ને જ્ઞાનની સદી કેવાય છે પણ માણસ પ્રકૃતિ નું જ્ઞાન સંપૂર્ણ રીતે ખોવાની દિશા માં જય રહ્યો છે જેની કિંમત આપણે તો ચુકવશી જ પણ મોટી કિમંત તો નવી પેઢી ને ચૂકવવી પડશે.

જંગલી બનતા બચી ને જંગલી પશુ-પક્ષિઓ અને પ્રાણીઓ ની કદર કરી કુદરતે આપેલ પ્રકૃતિ ની મજા માણીએ.

રાજુ રાણીપા

#જંગલી

#જંગલી

કુદરત ની કરામત છે આ દુનીયા
કે જીવન જીવવાની મોહ માયા.

એક સાથે પાણી પીતા જોઈ છે,
જંગલી પશુઓ ની તરસી કાયા.

-pj

#જંગલી #

કાપીને જંગલો, કરે છે પ્રાણીઓને બેઘર
મારીને નિર્દોષ જીવોને,
મેળવે છે આનંદ પાશવી
અને પાછો કહે છે,
પ્રાણીઓને જંગલી

#priten 'screation#

Prem_222:

સંભાળી ને રાખજો તમારાં દુપટ્ટા ને સૌંદર્ય ઉપર,
આજે જમાનામાં બવ વિકૃતિ ફેલાઈ રહી છે,

બચાવીને રાખજો તમારાં દામન ને આ દરીન્દો થી,
આજે જમાનામાં જંગલી હવસખોરી ફેલાઈ રહી છે.

કેટ કેટલા દામન ઉજળીયા દરીન્દો ની પલ ભર ની ખુશી માટે,
આજે જમાનામાં જંગલી જાનવરી ફેલાઇ રહી છે.

#જંગલી

જંગલી જાનવરનો શુ દોષ...?

ભૂખ તો માણસની જ નથી પુરી થતી...

- પરમાર રોહિણી " રાહી "
#જંગલી