વરરાજો Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વરરાજો Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વરરાજો quote can lift spirits and rekindle determination. વરરાજો Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વરરાજો bites

યૌવનનાં ઉંબરે બેઠી ને રૂપ એનું તણખા ઝરે છે,
મઘમઘતા સોંદર્યની સુવાસ થકી મિલનની રજુઆત કરે છે,
સોળે શણગાર સજી ને પ્રેમનો વરસાદ કરે છે,
સોનેરી સ્વપ્નો વણીને વરરાજાની એ વાટ ધરે છે.
#વરરાજો

#વરરાજો

ઉમળકાથી આવકારે , ઘોડેસવારી માં,
પોખે લીલા તોરણે, સાંબેલાથી પ્રેમ માં;

ધર્મ કાજે કર્મ ગૃહસ્થ જીવન પવિત્રતા,
આત્મ ભાવે રાજા, વરરાજા સંસાર માં;

એક મોટેથી અવાજ આવ્યો "કન્યાને પ્રણામ કરવામાં આવી, પ્રણામ કર્યા" થોડા સમય પછી,
તે બહાર આવ્યું કે વરરાજાને "લાગ્યું".
તેણે ટીઝિંગને "ચીડવ્યું"
#વરરાજો
લી:જયમોદી

અણવર ભલે વરરાજાની
બાજુમાં બેઠો હોય ,
પણ એનું ધ્યાન તો વરરાજાની સાળીઓમાં જ હોય છે
🤣🤣
#વરરાજો
લી:જયમોદી

આ લોક ડાઉન માં વરરાજો રાજા ની જેમ લગ્ન નહિ કરી શકે.
#વરરાજો

લગ્નનો વિધિ આ રીતે થવો જોઈએ,
પાઘડી અથવા પાઘડીને કોઈ માન ન આપવું જોઈએ અને કન્યાને લગતું 'દહેજ' શબ્દ ભૂંસી નાખવો જોઈએ અને થોડા આત્મગૌરવ સાથે વરરાજા ને જાગૃત કરવો જોઈએ..
#વરરાજો
લી:જયમોદી

એ લાગી રહી હતી દુલ્હન જેવી,
પણ એનો વરરાજો હું ન હતો.
વિદાય થઈ એ સાત ફેરા ફરીને,
પણ એનો સાથી હું ન હતો.#વરરાજો
લિ.ભાવેશ એસ રાવલ

આજનો વિષય વરરાજો છે.
અમે કઈ નઈ બોલીએ આજે.
હજી વરરાજો બનવાનું બાકી છે.
અનુભવ વગર તો ના બોલી શકાય ને બૉસ.#વરરાજો
લિ.ભાવેશ એસ રાવલ