The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વરરાજો Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વરરાજો quote can lift spirits and rekindle determination. વરરાજો Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#પિતાનીવાત #વરરાજો
"#વરરાજો #"(दूल्हा)
જિંદગી ની જાન નો અણવર હતો પણ વરરાજો બની જિંદગી જીવ્યો #વરરાજો
ટુંકમાં પતે એમ હોઇ તો લાંબી પંચાતમાં પડવું નહી.... અણવરની જગ્યા ખાલી હોય તો વરરાજા બનવું નહી.... #વરરાજો
હરિવર મુજને હરિ ગયો પ્રિયવર મુજને વરી ગયો થઈ આવ્યો એ વરરાજો મુજ હસ્તે વરમાળા ધરી ગયો... - પરમાર રોહિણી " રાહી " #વરરાજો
#વરરાજો
#વરરાજો લગ્ન પછી પહેલી વાર પોતાનાં સાસરે ગયા ફરવા નીકળ્યા અને ત્યાં યુવાનને પૂછ્યું અહીં જોવાજેવું શું છે ? યુવાનનો જવાબ :- “જે જોવાજેવું હતું એ તો તમે લઇ ગયા હવે અહીં કઈ નથી”
કન્યાને પરણીને વિદાય લેતી વખતે વરરાજો પણ દ્રશ્ય જોઇને મૂંઝાઈ જાય... વધૂના માં-બાપ કે ભાઈ-બહેન કરતાં મહોલ્લાનાં છોકરાઓ વધુ હિબકે ચડ્યા હોય.. #વરરાજો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser