KAVYOTSAV Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

KAVYOTSAV Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful KAVYOTSAV quote can lift spirits and rekindle determination. KAVYOTSAV Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

KAVYOTSAV bites

#kavyotsav ( भावनाएँ ज़िंदगी के सफ़र की )
यह सफ़र

यह सफ़र कुछ इस तरह शुरू हुआ ,
नये रास्ते , अंजान गलियाँ , अजनबी लोग और मैं |
हर तरफ़ था शोर , फिर भी कुछ ख़ामोशी सी लगी ,
उन आवाज़ों , रास्तों और लोगों की कमी सी लगी |
मेरी आँखें सब कुछ देख रही थी ,
इन नज़रों में शायद हर अंजान चीज़ों से
परिचित होने की इच्छा थी या
फिर ये भी नए शहर में कुछ पुराना
सा एहसास ढूँढ रही थी |

मैं अभी तक चुप थी ,
एक ही जगह पर खड़ी थी ,
सही रास्ते के इंतज़ार में या
फिर आगे बढ़ने की हिम्मत ही नहीं थी |
ख़ुद को सम्भाला और आगे बढ़ गई ,
हर एक एक क़दम के साथ मानो मैंने ख़ुद को जान लिया हो |

इस रास्तों ने मुझे एक एेसे इंसान से मिलवाया जो
हर समय मेरे साथ थी ,
मेरे साथ ही रोती, हसँती, सोती थी ,
मेरी मुसीबतें ही उसकी मुसिबते थी,
मेरा जीवन ही उसका जीवन था,
और वो इंसान थी मैं ख़ुद |
इस रफ़्तार से चलने वाली दुनिया में
सबसे मिले पर ख़ुद से मिलना
शायद भुल गई मैं |

ख़ुद से परिचित हुए तो रास्ता आसान लगा ,
मंज़िल दूर थी , पर अपनी शक्ति पर विश्वास हुए |
इस रास्ते पर चलते चलते मैने ख़ुद से ही कितनी बातें करली , अपनी ग़लतियों से सीखा ,
सफलताओं पर शाबाशी दी , कुछ महत्वपूर्ण लोगों , यादों और जगह का स्मरण किया |
यह रास्ते अब तक अंजान ही थे ,
पर शायद ख़ुद से परिचित होती गई मैं |
मंज़िले कहा थी , उसका रास्ता क्या था ,
यह तो पता नहीं था , बस चलते रहना है इस सफ़र पर यह पता था मुझे |

जो लड़की रास्ते को अंजान समझकर आगे बढ़ना ही नहीं चाहती थी ,
उसने अपने एक क़दम आगे बढ़ने की हिम्मत से ख़ुद को खोज लिया था |
आज उसमें हिम्मत है हर रास्ते पर चलने की,
यह सफ़र अभी तक अधूरा है,
मंज़िलों की खोज अब तक चल रही है , पर इस सफ़र ने जो मुझे ख़ुद से परिचित करवाया वो इस सफ़र को अभी से ख़ास बना देती है |

मेरा रास्ता एेसा है , जिसमें ख़ुशियाँ भी है और ग़म भी बस अंत अभी अंजान है|
यह सफ़र तो चल ही रहा है , एक दिन शायद मंज़िल भी मिल जाए और मेरा यह अधूरा सफ़र पूरा हो जाए। - शुभाँगी सिंह

#Kavyotsav
'આજ અનેરો મીઠો સંવાદ થયો'
સૂરજ ઉગ્યોને એમનો આભાસ થયો,
સૌમ્યતા અને સુંદરતાનો સંગમ થયો.
આજ અનેરો મીઠો સંવાદ...
કઠોરતાના કાંટાનો અનાદર થયોને,
વર્તનમાં એક બદલાવ થયો.
આજ અનેરો મીઠો સંવાદ...
અણસમજાતી વાતોનો સૂર્યાસ્ત થયો,
ઊર્મિઓને પ્રખરતાનો પર્યાય થયો.
આજ અનેરો મીઠો સંવાદ...
મૌનની સૂરાવલીમાં શબ્દનો ટહુકાર થયો,
રોજિંદા જીવનની ઘટમાળમાં પ્રેમ શાહુકાર થયો.
આજ અનેરો મીઠો સંવાદ...
પાનખરના જીવનમાં વસંતનો આદર થયો,
મીરાંને જાણે કિશનનો અહેસાસ થયો.
આજ અનેરો મીઠો સંવાદ...
હૃદય સામે લાગણીઓનો પડકાર થયો,
જાણે ઈશ્વરનો એની પર ઉપકાર થયો.
આજ અનેરો મીઠો સંવાદ...

#Kavyotsav
#કાવ્યોત્સવ
જો તને હું એક વાત કહું.....
કહીને...દુર થવાની વાત કરી દીધી.
પ્રેમ પણ કરતો ગયો
દુર પણ કરતો ગયો
પરીક્ષા તું તારા ધૈર્યની લે છે...
કે...મારા પ્રેમની...?

--Shital Goswami (Krupali)
--Rajkot

#kavyotsav
poem -2

बुढ़ापा...
इस गली उस गली किस गली है ठिकाना हमारा,

ढूँढते फिर रहे है कहाँ गया वो जमाना हमारा?


कभी हम भी मालिक थे अपनी राहों के,

मान में भरे थे गागर अनेक इच्छाओं के,

लेकिन अब नही बचा कोई सुनने को तराना हमारा|

ढूँढते फिर रहे हैं कहाँ गया वो जमाना हमारा?


हम ने भी कितनी ही जवानियाँ देखी हैं,

कितनी ही अधूरी कहानियाँ देखी है,

रह गया अधूरा अब हर फसाना हमरा|

ढूँढते फिर रहे है कहाँ गया वो जमाना हमारा?


आजीवन कष्ट सहकर हम ने अपने चिरागों को जीवन दीया,

खुशियों का प्याला उन्हे देकर,गमों का घूँट खुद है पिया,

ओर आज शमा ने जलाया है परवाना हमारा|

ढूंढते फिर रहे है कहाँ गया वो जमाना हमारा?


उमर क्या ढली हम तो बोझ हो गये,

वो मोहब्बत भरे लफ्ज़ जाने कहाँ खो गये,

अब तो व्यस्तता बन गया है बहाना तुम्हारा|

ढूंढते फिर रहे है कहाँ गया वो जमाना हमारा?


हम तब भी जीते थे,आज भी जी लेंगे,

वक़्त के कड़वे घूंठ को खुशी से पी लेंगे,

इस जीवन के हर रिश्ते को निभाना धरम है हमारा|

ढूंढते फिर रहे है कहाँ गया वो जमाना हमारा?

#kavyotsav
સમી સાંજે જ્યારે શેરીમા તું રમત રમતો હોય,અને રમત રમતા જ્યારે નીચે પડી જાય,
ત્યારે હૃદયના ધબકારા મારા આભ ને આંબી ને ધરતી પર પછડાય.
સાયકલ ની ટોકરી વગાડતો વગાડતો જ્યારે શેરીમાં ફરતો હોય,અને અચાનક કોઈ અડફેટે આવી જાય,
ત્યારે મગજમા તારા જ વિશે ડર લાગે કે કોઈ હમણાં જ તારા વિપક્ષમા આવી ને ઉભો ન રહી જાય.
લંગડી રમતા રમતા જ્યારે તું  એક પગ પર ઉભો રહી જાય,
ત્યારે મનમા સુદર્શન ચક્ર ની સાથે ગોવર્ધન પર્વત ને એક આંગળી પર ધારણ કરનાર માધવ યાદ આવી જાય.
_એજ તારી 'મા'

#KAVYOTSAV

આપી આપીને તમે દલડું આપો 

            વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ...


જાત કરી જીર્ણ એની કળશી ભરી 

              ને એને અક્ષતની આડમાં સંતાડ્યા 

મોટેરા માટને ગરણું ઓઢાડી 

               અમે ઝાકળને જય વરી આવ્યા 


આપી આપીને તમે હોંકારો આપો 

             વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે  


 કલમની કણી થીજે ને થરથરે 

               ને અધરોમાં અટવાણુ  શું ?

હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય 

                ને પછી લાજનું મારે કરવું શું ?


  આપી આપીને તમે વિરહ આપો 

                   વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે .

કેવી રીતે વર્ણન કરુ મારી ભાવનાઓ નું આ શબ્દોમાં, 
જ્યાં શબ્દોની ગણતરી પણ થાય છે અંકોમાં, 
કેવી રીતે વર્ણન કરુ મારા હૃદય ની વ્યથા નું આ શબ્દોમાં, 
જ્યાં શબ્દોની ગણતરી પણ થાય છે અંકોમાં,
કેવી રીતે વર્ણન કરુ મારા પ્રેમનું આ શબ્દોમાં, 
જ્યાં શબ્દોની ગણતરી પણ થાય છે અંકોમાં. 
કેવી રીતે સમજાવુ કે મૂલ્યવાન નહી અમુલ્ય છે આ પ્રેમ, 
તારી કાયા થી નહી પણ તારી માયા થી છે આ પ્રેમ. 
ફક્ત હિરુની પ્રિયત્તમ માટે.