KAVYOTSAV Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

KAVYOTSAV Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful KAVYOTSAV quote can lift spirits and rekindle determination. KAVYOTSAV Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

KAVYOTSAV bites

#kavyotsav
rastriy kavy lekhan pratiyogita-2018


Duniya ko naye nazariyese dekhne laga hai, to zindagi jeena sikh gya hai tu..

Nighaho me bhari manzil ko pane ke liye mehanto ke pahad par kar raha hai, to zindagi jeena sikh gaya hai tu..

Atmavishwas ko hatiyar banakar zindagi ki jang ladh raha hai,to zindagi jeena sikh gaya hai tu..

Apne khwabo ki our puri lagan our junoon se badh raha hai, to zindagi jeena sikh gya hai tu...

khud ka astitva banane ke liye khud ki khoj me nikla hai, to zindagi jeena sikh gya hai tu..

Jo bhut our bhavishya ki kashmkash ko chod kr vartman me puri tarah khone laga hai to zindagi jeena sikh gaya hai tu..

log apne bare me kya sochte hai ye andekha krke,khud ke jivan ko khubsurti se sajane laga hai to zindagi jeena sikh gaya hai tu..

Apne maa-bap ko tujpar garv hote dekh raha hai to zindagi jeena sikh gaya hai tu..

Cheharo se jyada dil ki sundarata ko niharne lag gaya hai, to zindagi jeena sikh gaya hai tu..

Baghvan ko diye is amulya tan our man ko la-javabi se sambhalne laga hai, to zindagi jeena sikh gaya hai tu..

Agar samaj gya ki jivan me mushkile apne irade our himmat ki imteha leti hai..our aakhir me koshish krne walo ki hi jeet hoti hai, to ZINDAGI JEENA SIKH GAYA HAI TU...

#kavyotsav
राष्ट्रीय काव्य लेखन प्रतियोगिता - 2018

कविता -

याद...
--------
नज़रें झुकाकर
हथेलियों से चेहरा छुपाना।
दुपट्टे का कोना मुँह में दबा
हर प्यारी बात पर
' धत् ' कहते हुए
बाँकी अदा से
तुम्हारा बार-बार शरमाना
है याद।

अपनी सारी बातें कहना
मेरी कुछ बातें सुनना।
बाहों-में-बाहें डाल
दीन-दुनिया से बेखबर
सपनों की गलियों में विचरना।

और -
शाम के साये में
सागर तट पर -
विस्तृत नीले नभ को
सागर के आगोश में समाते देख
मेरे काँधे से तुम्हारा सर टिकाना
है याद !

- विजयानंद विजय
पता - आनंद निकेत
बाजार समिति रोड
पो. - गजाधरगंज
बक्सर ( बिहार ) - 802103
मो. - 9934267166

 #Kavyotsav  

 ખબરછે મને કે તું નથી ચાલી શકતો બેઈમાન અને કપટી દુનિયા સાથે


ઈમાન બની તારું હું છું ને તારી સાથે.


ખબર છે મને કે તને ચાલતા નથી આવડતું આ જિંદગી ની સમસ્યા ને જાણતા નથી આવડતું, પણ હું છું ને તારી સાથે.


જતો રહેશે ક્યારેક ગેરમાર્ગે જાણ્યા-અજાણ્યા માર્ગે
એ કાંટાળી કેડી એ પુષ્પ બની ને હું છું ને તારી સાથે.


ભટક્યા કરે છે ક્યારેક ધર્મ અને અધર્મ ના યુદ્ધમાં
તારી સત્યરૂપી લગામને જાલી કૃષ્ણ રૂપી સારથી બનીને હું છું ને તારી સાથે.


ફસાઈ જાય છે આંધળો બનીને ક્યારેક આ દુનિયાના કાળા અને ઘોર અંધારામાં
સૂર્ય ની કીરણો સમાન અને ચાંદનીની ચળકતી રોશની બનીને ને હું છું ને તારી સાથે.


ખોવાયા કરે છે ક્યારેક જિંદગીના પાસાઓના રસ્તાઓમાં
અડીખમ પ્રેરણાદાયી બની હું છું ને તારી સાથે.


ગૂંચવાયા કરે છે ક્યારેક શબ્દોની માયાજાળમાં
તારી કલમ ના શબ્દો બનીને હમેશા હું છું ને તારી સાથે.


લેખક: ગિરિમાલ ચાવડા 'ગીરી'



#Kavyotsav
BECAUSE I AM A GIRL


O GOD! 
Why in this world u send me?
Why this life u lend me?

I was told this world is nice,
I was told this will brighten my life.

But it was wrong O God!
Why those dreams you showed me lord?

I came here and grew up old,
Here my soul, my body was sold.

Sold was my dream, my faith in life,
I never was a daughter, never would b a wife.

I keep on thinking what my fault was
Where your court, where your laws are? 
Where should I appeal, where is your wishing star?

No one to adopt me, no one to care, 
Tell me with whom my pain I share.

I seem free, but my heart is chained,
GOD, if this is the  world you send me,
PLZ NEVER SEND ME AGAIN.

ALASSSssssssss…….
I plea from this world,
Don’t let my life in this dirt curl,
Just because of the reason that
I AM A GIRL…….

From Emptiness to Fulfilment - The cycle of nature


Everywhere is emptiness. 

If you want something and

then get it then you will 

be at peace for sometime.


So peace is emptiness. 

Where you want nothing. 

But it is conditioning of 

sometime. After sometime 

you again want something. 

This is the cycle of nature. 


So as a being, for survival 

we have to conditioned in 

cycle of nature for need. 

To fulfill our basic need 

where only the cycle of nature

interferes with us. 


But for others 

like our desires without need 

is all cause of the rest of all our conditions and suffering.

But truth is we are 

ultimately that emptiness 

longing for fulfilment, 


so we have to identify this 

cycle and remain in limits 

of our desires which are 

not of our need. But the beauty 

is, whatever you get in the life 

you will forever remain empty.


But to be at calmness, 

at laminar state in inner place irrespective of what is in materialistic condition

we should know this, 

that we are forever empty.


- Ronak Thakrar

#Kavyotsav

खुदा ने कहा, 'में तो समंदर लेके खड़ा हुं। कोई चम्मच लेकर आए, तो उसे उतना ही मीलेगा। कोई दो हाथ लेकर आए तो उसे उतना मीलेगा।'

तब किसीने जाकर पूछा कि, 'हे, खुदा मुझे तो आपसे कुछ नहीं चाहिए..! बल्कि मुझे तो आपको पाना है।'

तो खुदा ने हंसकर कहा कि, 'खुदा के पास आकर, आप खाली हो जाओ...! खुद खुदा आपमें खाली हो जाएगा...।'

- Ronak Thakrar

#Kavyotsav

હું તને નથી જાણતો તું કોણ છે, કેવી છે, શા માટે મારી પાસે છે..!
કદાચ એટલે જ તું સમયની દરેક પળમાં, મારા માટે નવી છે.
મને તારાથી કંટાળો નથી આવતો..! કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે.
આખી દુનિયા એકબીજાને જાણવામાં રહી જાય છે અને કદાચ એટલે જ પ્રેમનો ઢોંગ કરવામાં રહી જાય છે.
પણ મારા માટે તો તું હંમેશા માટે અજાણી છે..!
કદાચ એટલે જ હું તને પળપળમાં માણું છું.
હા, કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે.

હા, હું જાણું છું, તારું ચિતડું ચકડોળે છે..!
ભલે હોય, આ જ પાક્કો સમય છે.
તું ભુલી જા તુજને મારામાં અને બસ મારામાં રે .
આ જ પાક્કો સમય છે રાસલીલાનો.
આ જ પાક્કો સમય છે તુજ મુજ ના ફરી એકમેક બનવાનો..!

લિ. તારો રોનક

#Kavyotsav

ઉગતા સૂરજની સાખે હું તને પ્રેમ કરું છું
ઉડતા પતંગિયાની પાંખે હું તને પ્રેમ કરું છું

ઉઘડતી આભની અટારીએ હું તને પ્રેમ કરું છું
વૃક્ષની ઝુકેલી ડાળીએ હું તને પ્રેમ કરું છું

કોમળ ફૂલોની સુવાસે હું તને પ્રેમ કરું છું
ઉછળતી લહેરોના અવાજે હું તને પ્રેમ કરું છું

ચાંદનીના આછેરા અજવાસે હું તને પ્રેમ કરું છું
સુરજના તેજસ્વી પ્રકાશે હું તને પ્રેમ કરું છું

હરેક ધડકન ને શ્વાસના સંગાથે હું તને પ્રેમ કરું છું
તું સાથ છે સદા એ અતૂટ વિશ્વાસે હું તને પ્રેમ કરું છું


શ્રેયસ ત્રિવેદી

#kavyotsav

#Kavyotsav

વાત આજે થઈ પાછી ઇમેજીનેશનમાં.
વાંધો તો છે,રિયલ કમ્યુનિકેશનમાં.

લાંબી દાઢી રાખી, રાખ્યા છે લાંબા વાળ,
આળસ ને પણ બદલી નાખી છે ફેશનમાં.

મારી લાંબી વાતો,તારું નીરસ ઓકે,
થોડો તો રસ લે તું પણ કન્વરઝેશનમાં.

મોબાઈલમાં તારા ડીપી ને જોયા કરું,
દર રોજ આટલું કરું છું હું મારા લેશનમાં.

જબરી રોનક આવે છે મારા ચહેરા પર,
જ્યારે નામ આવે તારું નોટિફિકેશનમાં.

~વાયડો