મને પહેલેથી જ લેખન અને વાચન નો બહુ શોખ રહયો છે...માતૃભારતી ના કેટલાક મિત્રોએ મને motivation આપયુ તે બદલ તેમનો આભાર વયકત કરુ છુ...અને માતૃભારતી એ મને મારા વિચારો રજૂ કરવાની તક આપી તે બદલ હુ માતૃભારતી ની આભારી રહીશ....મે કેટલીક સામાજીક વાતૉ પણ લખી છે...

જ્યાં આપણી મૌજુદગી થી😒
કોઈ ને પણ અફસોસ વ્યક્ત થતો હોય ને,😔
ત્યાં થી જલ્દી થી
પલાયન થઈ જવા માં જ સમજદારી છે...🤔
અનુરાગ બાસુ*

Read More

care કરે મારી , કોઈ 😇
મને જ જતાવ્યા વગર..😊
પ્રેમ પણ કરે અનહદ, કોઈ 😍
શબ્દો માં ઢાળ્યા વગર..✍️
અનુરાગ બાસુ*

મીરા ને એમ હતું કે
ઝેર થોડુંક પી લઉ..

એ બહાને રુહ બની કૃષ્ણ ને ,
રુહ થી જ પામી લઉ.. 😇
ઝહેર ને પણ એમ હતું કે,
એવું શું છે કૃષ્ણ ની પ્રીત માં,🤔
મીરાં ના રગ રગ માં સમાઈને જોઇ લઉં...
ANURAG basu*

Read More

કહે છે એ કે,
હોતા નથી મારા ઠેકાણાં🤔
ઘડી ભર અહીં😏
તો ઘડીભર ત્યાં રોકાણા😒
જાન મારી! 💘
જરા એક નજર તે 😊
મારા હ્દય❤️💝 માં પણ કરી હોત! 😒
અનુરાગ બાસુ*

Read More

મે તો વચન આપ્યું મારી દોસ્ત ને..
તારા વિશ્વાસે
વિઘ્નહર્તા, બધા વિઘ્ન એના હરી લેજે..
હવે બધુ સંભાળવાની જવાબદારી તારી..
જોજે હો, નામ તારું ન લાજે
ANURAG BASU*

Read More

‌. "પ્રેમ"💞💕

કોઈ ના માટે માત્ર શબ્દ😒
કોઈ ના માટે પુરું જીવન 💝
*અનુરાગ બાસુ*‌.
કોઈ ના માટે માત્ર ટાઇમપાસ😒
તો કોઈ ના માટે પુર્ણ ત: સમપૅણ..💘

Read More

રાખ્યો છે ને, જેણે ઈશ્વર પર
વિશ્વાસ અપાર
ડૂબવા દીધી નથી, એણે ક્યારેય
જીવનની નાવ,લગાર
અનુરાગ બાસુ*

પુછ્યું એણે કે,
શું હાલત બનાવી ને રાખી છે, તારી..??😔
હોઠ નિ: શબ્દ રહી ગયા
અને
મારી નજરો એકટક જ
માત્ર ને માત્ર એને જ, રહી નિહાળી😒
અનુરાગ બાસુ*

Read More